By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારી વકીલો વહારેઃ સી.એમ. રાહત ફંડમાં રૂ.૯૫ લાખ આપશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકારી વકીલો વહારેઃ સી.એમ. રાહત ફંડમાં રૂ.૯૫ લાખ આપશે
AhmedabadGeneralGujarat Now

સરકારી વકીલો વહારેઃ સી.એમ. રાહત ફંડમાં રૂ.૯૫ લાખ આપશે

HM News
Last updated: 28/03/2020 9:28 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર,તા.૨૮: સમગ્ર દેશમાં કોરોનાવાયરસની મહામારી સામે પૂરી તાકાતથી એકજૂથ થઈને લડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની જનતાને મુખ્યમંત્રી રાહત નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો છે જેના પરિણામ રૂપે આ મહામારી સામે લડવા રાજયમાંથી વિવિધ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ,નાગરિકો અને વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ અનુરોધના પગલે ગુજરાતના જિલ્લા અને તાલુકા કક્ષાના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા મદદનીશ સરકારી વકીલોએ આગામી એપ્રિલ માસમાં એક દિવસનો પગાર એટલે કે કુલ રૂપિયા ૯૫ લાખની રકમ મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં જમા કરાવશે તેમ, કાયદા રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાં કોરોના વાયરસ સંદર્ભે ગુજરાત રાજયના ડાયરેકટર ઓફ પ્રોસિકયુશન દ્વારા તથા જિલ્લા સરકારી વકીલોઓની કચેરી દ્વારા ૬૦,૧૦,૦૦૦ તથા રાજયની વડી અદાલતના સરકારી વકીલની કચેરી દ્વારા ૨૧,૩૦,૦૦૦ અને તાલુકાના મદદનીશ સરકારી વકિલશ્રીઓ દ્વારા (કર્મચારી) ૧૩,૬૦,૦૦૦ તેમ મળી કુલ રૂપિયા કનિદૈ લાકિઅ ૯૫,૦૦,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવશે તેમ વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું.

માલદીવમાં હિંસક ભીડે યોગ સત્ર પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મો. સાલેહે તપાસનો હુકમ કર્યો
ગૌતમ અદાણીને મળી રાહત ! અંબુજા-એસીસી સીમેન્ટ ખરીદવા માટે લીધેલી લોન ચૂકવવાનો સમય વધ્યો
હરિધામ સોખડા મંદિરનો વિવાદ : 400થી વધુ હરિભક્તોને હાઈકોર્ટમાં હાજર કરવા આદેશ
બેંગ્લોરમાં કોરોનાનો કહેર : અંતિમ સંસ્કાર માટે સ્મશાન બહાર એમ્બ્યુલન્સની લાઈન
અમદાવાદમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપવી ભારે પડી, 7 લોકોની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ચાઈનાની ભયાનકતા બહાર લાવનાર અસંખ્ય પત્રકારોને ગાયબ કરી દેવાયા
Next Article ગુજરાતમાં ભાજપ જરૂરિયાતમંદોને ભોજન, રાશન કિટનું વિતરણ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up