By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં ભાજપ જરૂરિયાતમંદોને ભોજન, રાશન કિટનું વિતરણ કરશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં ભાજપ જરૂરિયાતમંદોને ભોજન, રાશન કિટનું વિતરણ કરશે
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં ભાજપ જરૂરિયાતમંદોને ભોજન, રાશન કિટનું વિતરણ કરશે

HM News
Last updated: 28/03/2020 11:27 AM
HM News
5 years ago
Share
SHARE

સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે – જીતુ વાઘાણી

ગાંધીનગર

ગુજરા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટેની કટિબદ્ધતા સાથે નાગરિકોને અગવડ ન પડે તેની ચિંતા સાથે વિવિધ નિર્ણય લઈ રહી છે ત્યારે આ સંવેદનશીલ સમયમાં આપણે સૌ પણ આપણા ઘરે રહીને આ લડત માં સહભાગી થઈએ તે આવશ્યક છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના સૂચન મુજબ ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો અને જરૂરિયાત મંદ પરિવારોને ભોજન, રાશન કિટ જેવી જરૂરી ચીજવસ્તુઓ ગુજરાતના તમામ જિલ્લાઓ-તાલુકા-મહાનગરમાં દરેક બુથ સુધી પહોંચે, કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી ભાજપાના કાર્યકર્તાઓ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો સહકાર લઈ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓને પણ સાથે રાખી આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે.

પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે લોટ, અનાજ, દાળ, તેલ, શાકભાજી અને જરૂરી અન્ય ચીજોની કીટ બનાવી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.

કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે, હવે વાયરલ થઈ આ તસવીરો
કૈલાશ વિજયવર્ગીયએ ફોડ્યો બૉમ્બ કહ્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને ઉથલાવવામાં PM મોદીનો હાથ
IT એક્ટની કલમ ૬૬એ અંતર્ગત એક પણ કેસ ન નોંધવાની સુપ્રીમની તાકીદ
અમિતાભનું નામ આગળ લાવવા બ્રહ્માસ્ત્રનું ટીઝર બદલાયું
કોરોનાને કારણે દુનિયાનો ચીન પરથી થયો મોહભંગ, ભારતે હવે ચીનને હંફાવવા કરી છે આ તૈયારીઓ
Share This Article
Facebook Email Print
Previous Article સરકારી વકીલો વહારેઃ સી.એમ. રાહત ફંડમાં રૂ.૯૫ લાખ આપશે
Next Article ગુજરાતમાં મોતનો આંકડો ૪ થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up