By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાનસા અને મોડક સાગર ડેમ ઓવરફ્લો થવાના આરે પહોંચતાં ચેતવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાનસા અને મોડક સાગર ડેમ ઓવરફ્લો થવાના આરે પહોંચતાં ચેતવણી
GeneralMumbai

તાનસા અને મોડક સાગર ડેમ ઓવરફ્લો થવાના આરે પહોંચતાં ચેતવણી

HM News
Last updated: 13/07/2022 7:17 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : થાણે જિલ્લાના તાનસા અને મોડક સાગર ડેમના વિસ્તારમાં વરસાદને કારણે આ બંને ડેમ ટૂંક સમયમાં ભરાઈ જવાની શક્યતા છે.આથી આ ડેમ વિસ્તારમાં માના ગ્રામજનો તેમજ તાનસા અને વૈતરણા નદીની આસપાસના ગામોએ તકેદારી રાખવાની અપીલ જિલ્લા વહીવટી તંત્ર વતી કરવામાં આવી છે.મુંબઈ મહાનગરપાલિકાના તાનસા અને મોડક સાગર ડેમ થાણે જિલ્લાની હદમાં છે.આજે તાનસા અને મોડક સાગર ડેમમાં પાણીની સપાટી ૧૨૫.૩૩ મીટર અને ૧૬૧.૩૩ મીટર છે.ચાલુ વરસાદને કારણે આગામી દિવસોમાં બંન્ને ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે.તેથી,જિલ્લા વહીવટીતંત્રે આ બંન્ને ડેમ હેઠળના શાહપુર,ભિવંડી,વાડા,વસઈ અને પાલઘર તાલુકાના ગ્રામજનોને તેમજ તાનસા અને વૈતરણા નદીઓની નજીકના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.પ્રશાસને માહિતી આપી છે કે આ વિસ્તારની સરકારી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ રશિયાના વડાપ્રધાનને કોરોનામાંથી મુક્ત થવા શુભેચ્છા પાઠવી
મુંબઈમાં કસ્ટમ અધિકારીઓએ કસ્ટમ ડયુટીની ચોરી બદલ 18 પાકિસ્તાની કન્ટેનર જપ્ત કર્યા
કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું
IL&FSની કંપનીને આપેલી રૂ.2060 કરોડની લોનમાં છેતરપિંડી : PNB
આ બાળક મારુ નથી કહી, સગા બાપે 20 દિવસના નવજાતની કુહાડીથી કરી હત્યા
Share This Article
Facebook Email Print
Previous Article સલમાન ખાનને ઠાર મારવા 4 લાખની ખાસ રાઈફલ મગાવી હોવાની લોરેન્સની કબૂલાત
Next Article રાજ્યની 271 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા અટકાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up