બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન અ.હે.કો.ચિરાગ જ્યંતિભાઈ તેમજ અ.હે.કો અમરતજી રાધાજી નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે વિદેશી દારૂનો વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર જનાદર્ન ઉર્ફે સોનુ જ્ઞાનેશ્વર પાટીલ(ઉ.વ.32 રહે.હાલ રહે જોળવા ગામ જોળવા રેસિડેન્સી મકાન નમ્બર 166 મૂળ જલગાવ મહારાષ્ટ્રને)ને મંગળવારના રોજ પોતાની સોસાયટીને ગેટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો


