By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ્ય ખોરાક ન મળતો હોવાની રાવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ્ય ખોરાક ન મળતો હોવાની રાવ
GeneralGujarat NowSurat

સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ્ય ખોરાક ન મળતો હોવાની રાવ

HM News
Last updated: 28/03/2020 12:51 PM
HM News
5 years ago
Share
SHARE

સુરત: શહેરમાં કોરોના વાઈરસ કેસ પોઝિટિવ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે.આવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવેલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં કેટલાક દર્દીઓને યોગ્ય ખોરાક મળતો નહીં હોવાની ફરિયાદ ઉઠવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાન થોડા દિવસ પહેલા દુબઇ ગયા હતા ત્યારથી બાર દિવસ પહેલા સુરત આવ્યા હતા બાદમાં તેમની કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા.તેમની સંપર્કમાં આવેલી તેમની પત્નીને પણ તકલીફ થઈ હતી.જેથી આઠ દિવસ પહેલા દંપતીને કોરોના વાઈરસના ચિન્હો દેખાતા દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં યુવાનનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવઆવ્યો હતો.જેથી તેમના પરિવારના સાત જેટલા સભ્યોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન
દેશમાં ત્રણ દિવસમાં જ નોંધાયા 10 લાખ નવા કેસ
PM મોદી અને યોગીને મારી નાખવાની ધમકી, શું ફરી થશે 26/11 જેવો હુમલો?
દિલ્હીના તબલીગી જમાતમાં ભાવનગરનાં લોકો પણ ગયા હતા? DGPએ આપ્યા તપાસના આદેશ
કોરોના અપડેટ:સુરતમાં છેલ્લા 10 દિવસથી કોરોના કેસ 100ની નીચે,વધુ 92 પોઝિટિવ
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્ર : સાંગલીમાં એક જ પરિવારના 20 લોકો કોરોના પોઝિટિવ
Next Article જો સરકાર હા પાડે તો મજૂરોને વિમાનમાં પોતાના વતન પહોંચાડીશું: સ્‍પાઇસ જેટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up