By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગેંગસ્ટર બિશ્નોઇ દ્વારા ફરી એકવાર સલમાન ખાનને ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગેંગસ્ટર બિશ્નોઇ દ્વારા ફરી એકવાર સલમાન ખાનને ધમકી
GeneralMumbai

ગેંગસ્ટર બિશ્નોઇ દ્વારા ફરી એકવાર સલમાન ખાનને ધમકી

HM News
Last updated: 14/07/2022 6:20 AM
HM News
4 years ago
Share
SHARE

ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં નામ બહાર આવ્યા હોય ગેંગસ્ટર બિશ્નોઇ ચર્ચામાં આવ્યો હતો.હાલ તિહાર જેલમાં બંધ બિશ્નોઇ જેલમાંથી રેકેટ ચલાવે છે અને હત્યાના કેસના સંદર્ભમાં પોલીસે તેના સાગરિતો ની ધરપકડ કરી છે.બોલિવૂડના ભાઈજાન સલમાન સામે અનેક વર્ષોથી કાળિયાર ને મારવાનો કેસ ચાલી રહ્યો છે અને સલમાનને જ કાળિયારને ગોળીથી વીંધી નાખ્યું હતું તેના પૂરવા સાથે કોર્ટમાં કેસ ચાલુ છે.બિશ્નોઇ સમાજમાં પૂજનીય ગણાતા કાળિયાર ને મારવાના આરોપી સલમાનને બિશ્નોઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અગાઉ તે કોશિશ પણ કરી ચુક્યો છે.સલમાનને ખુલ્લે આમ ધમકી આપનાર બિશ્નોઇએ ગત મહિને સલમાનને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી સાથે પત્ર લખ્યો હતો.ત્યારબાદ મુંબઈ પોલીસ દ્વારા સલમાનની સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી.

એક અહેવાલ અનુસાર,બિશ્નોઇ એ ફરી એકવાર આડકતરી રીતે સલમાનને ધમકી આપી છે અને કહ્યું છે કે,કાળિયારની હત્યાના કેસમાં સલમાન સમગ્ર બિશ્નોઇ સમાજની માફી માગે અને સલમાનની માફી બાદ જ સલમાનની હત્યા કરવાના પ્લાનને મુલતવી રાખવા વિશે વિચાર કરવામાં આવશે.આ વિગત સામે આવ્યા બાદ, મુંબઈ પોલીસ સલમાનની સિક્યુરિટી માટે કેવા પગલાં ભરે છે અને સલમાન ખાન તેની પર લાગેલા કાળિયારની હત્યાના આરોપને જાહેરમાં બિશ્નોઇ સમાજ સામે સ્વીકારી અને માફી માગે છે કે નહિ તે જોવું રહ્યું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘RRR’, ‘KGF 2’ બોક્સ ઓફિસ પર હિટ પણ ઓડિયન્સની પસંદ બની ‘વિક્રમ’
Next Article કેરી ખરીદવાના બહાને ગણદેવીના વેપારી સાથે રૂ.64,800 ની ઠગાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up