By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર સામેની પ્રોસીડીંગ્સ હાઇકોર્ટે ચાલુ રાખી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર સામેની પ્રોસીડીંગ્સ હાઇકોર્ટે ચાલુ રાખી
AhmedabadGeneral

પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર સામેની પ્રોસીડીંગ્સ હાઇકોર્ટે ચાલુ રાખી

HM News
Last updated: 14/07/2022 6:41 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના મામલતદાર પુત્ર અર્જુનસિંહ વણઝારા વિરુધ્ધની લાંચ કેસમાં ક્રિમીનલ પ્રોસીડીંગ્સ પડતી મૂકવાનો ગુજરાત હાઇકોર્ટ સાફ ઇન્કાર કરી દીધો છે.જો કે,હાઇકોર્ટે વણઝારાના પુત્રને આ લાંચ કેસમાંથી મુકિત આપતાં પોલીસના સમરી રિપોર્ટને હાઇકોર્ટે બહાલી આપી હતી.વડોદરામાં જમીનની એન્ટ્રી સંદર્ભે લાંચ માંગવાના કેસમાં વણઝારાના પુત્ર અર્જુનસિંહ દ્વારા કરાયેલી અરજી હાઇકોર્ટ અંશતઃ ગ્રાહ્ય રાખી હતી.પરંતુ કેસમાંથી સંપૂર્ણ રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના પુત્ર અર્જુનસિંહ વણઝારા ૨૦૧૬માં વડોદરા(ગ્રામ્ય)ના મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ચિંતન પટેલ નામની વ્યકિત પાસેથી જમીનની એન્ટ્રીની નોંધ સંદર્ભે એક લાખ રુપિયાની લાંચ માંગી હતી.જેથી ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને તા.૫-૭-૧૬ના રોજ એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

દરમ્યાન આ કેસમાં પોલીસે તપાસ કરીને જૂલાઇ-૨૦૧૭માં વડોદરા કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઇલ કર્યો હતો,જેમાં વણઝારાના પુત્રને પુરાવાના અભાવે લાંચ કેસનો કોઇ ગુનો બનતો નહી હોવાનું જણાવાયું હતું. આ રિપોર્ટને વડોદરા સેશન્સ કોર્ટે તા.૩૧-૫-૨૦૧૯ના રોજ નામંજૂર કરી કેસમાં વધુ તપાસનો હુકમ કર્યો હતો.જેનાથી નારાજ થઇ વણઝારાના પુત્ર અર્જુનસિંહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી. જેમાં એવી દલીલ કરાઇ હતી કે,નીચલી કોર્ટ દ્વારા પ્રોસીકયુશન માટે સરકારની મંજૂરી લીધા વિના આ કેસમાં અરજદાર વિરુધ્ધ પ્રોસીડીંગ્સ હાથ ધરાઇ છે અને સમરી રિપોર્ટ નામંજૂર કરાયો છે,જે હુકમ અયોગ્ય,ગેરકાયદે અને સત્તા બહારનો ગણાય.આ સંજોગોમાં વડોદરા સેશન્સ કોર્ટના હુકમને રદ કરવો જોઇએ અને આ કેસમાં અરજદાર વિરુધ્ધની પ્રોસીડીંગ્સ પડતી મૂકવાનો હાઇકોર્ટે હુકમ કરવો જોઇએ.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતને બદનામ કરવાના ષડયંત્રમાં સંજીવ ભટ્ટના સાત દિવસના રિમાન્ડ
Next Article દલિત યુવતીની આત્મહત્યાના કેસમાં પાલિતાણાની સીએમ વિદ્યાલયના આચાર્યની ધરપકડનો માર્ગ મોકળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up