By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શિવસેનાના યુ-ટર્ન મામલે યશવંત સિંહાના પ્રહાર- ‘દ્રૌપદી મુર્મૂને મજબૂરીમાં આપી રહ્યા છે સમર્થન’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શિવસેનાના યુ-ટર્ન મામલે યશવંત સિંહાના પ્રહાર- ‘દ્રૌપદી મુર્મૂને મજબૂરીમાં આપી રહ્યા છે સમર્થન’
GeneralNational

શિવસેનાના યુ-ટર્ન મામલે યશવંત સિંહાના પ્રહાર- ‘દ્રૌપદી મુર્મૂને મજબૂરીમાં આપી રહ્યા છે સમર્થન’

HM News
Last updated: 14/07/2022 6:53 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : આગામી 18 જુલાઈના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શિવસેનાના યુ-ટર્ન મામલે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ જોરદાર કટાક્ષ કર્યો છે.ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની સામે યશવંત સિંહા મેદાનમાં છે.શિવસેનાના મહાસચિવ સુભાષ દેસાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારને અંતિમ સ્વરૂપ આપવા માટેની વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લીધો હતો.ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મંગળવારના રોજ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને પોતાની પાર્ટીનું સમર્થન જાહેર કર્યું હતું.શિવસેનામાં એકનાથ શિંદેની ટીમ તથા ભાજપ દ્વારા સત્તા ગુમાવી ચુકેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે,તેમની વિચારસરણી નીચલી કક્ષાની નથી તથા શિવસેના દ્વારા એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવામાં આવ્યું તે આ વાતનો પુરાવો છે.યશવંત સિંહાએ આસામના ગુવાહાટી ખાતે કોંગ્રેસના ધારાસભ્યો તથા સાંસદો સાથે વાતચીત કરી હતી અને સાથે જ કેન્દ્ર પર શિવસેનાને પોતાનું વલણ બદલવા મજબૂર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,ઉદ્ધવ ઠાકરેને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચંદ્રપુરમાં શોર્ટકટ લેવા જતાં 35 પ્રવાસી સાથેની બસ પૂરમાં તણાઇ
Next Article રક્ષક જ બન્યા ભક્ષક: ASIએ દિવ્યાંગ શિક્ષકને 4 કલાક સુધી માર માર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up