By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લાઇસન્સ વગર ડ્રાઇવ કરતા ટીનેજરને પકડવા હવાલદાર બોનેટ પર ૨૦૦ મીટર સુધી ઢસડાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લાઇસન્સ વગર ડ્રાઇવ કરતા ટીનેજરને પકડવા હવાલદાર બોનેટ પર ૨૦૦ મીટર સુધી ઢસડાયો
GeneralMumbai

લાઇસન્સ વગર ડ્રાઇવ કરતા ટીનેજરને પકડવા હવાલદાર બોનેટ પર ૨૦૦ મીટર સુધી ઢસડાયો

HM News
Last updated: 15/07/2022 5:46 AM
HM News
4 years ago
Share
SHARE

નવી મુંબઈ પછી ડોમ્બિવલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે.ડોમ્બિવલી સ્ટેશન નજીક એસ.કે.પાટીલ ચોકમાં ટ્રાફિક કૉન્સ્ટેબલ બાળાસાહેબ હોરે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે કાળા કાચ લગાડેલી અને જોરજોરથી ટેપ વગાડતી એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી.એ કારને રોકવાનો પ્રયાસ કૉન્સ્ટેબલે કર્યો હતો,પણ ડ્રાઇવરે પોલીસને જોઈને કાર દોડાવી મૂકી હતી.એ દરમ્યાન કારને પકડવા જતાં કૉન્સ્ટેબલ કારના બોનેટ પર લટકી ગયો હતો અને આશરે ૨૦૦ મીટર સુધી કાર સાથે ઢસડાયો હોવાથી તેના પગ અને હાથમાં ઈજા થઈ હતી.આ તમામ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.ડોમ્બિવલી પોલીસે ફરિયાદ નોંધી ૧૭ વર્ષના ટીનેજરની ધરપકડ કરી હતી.

ટ્રાફિક કૉન્સ્ટેબલ બાળાસાહેબ હોરે બુધવારે સાંજે ૬ વાગ્યે ડોમ્બિવલી સ્ટેશન નજીક એસ.કે.પાટીલ ચોક પર પોતાની ફરજ બજાવી રહ્યો હતો એ દરમ્યાન એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. કૉન્સ્ટેબલ હોરેએ ડ્રાઇવરને કાર રોકવાની ચેતવણી આપી,પરંતુ ડ્રાઇવર રોકાયો નહોતો અને હોરેને ટક્કર મારી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.એ વખતે હોરે દોડીને કારનું બોનેટ પકડીને લટકી ગયો હતો. ઘટનાસ્થળેથી નાસી જવા માટે ડ્રાઇવરે વાહનને ઊંધી દિશામાં વાળ્યું હતું અને ચિપલૂણકર રોડ થઈ બાલ ભવન તરફ લઈ ગયો.એ પછી ડ્રાઇવર હોરેને બોનેટ પરથી નીચે પટકીને ત્યાંથી નાસી ગયો હતો.આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.

ડ્રાઇવરે રિક્ષાચાલકને પણ ટક્કર મારી હતી,જેમાં રિક્ષાચાલકને ઈજા થઈ હતી. હોરેને હાથ-પગમાં ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે.ડોમ્બિવલીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન સાંડભરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘અમે ઘટના સમયનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ભેગાં કરીને કારમાલિક સુધી ગણતરીના કલાકોમાં પહોંચી ગયા હતા.એ દરમ્યાન કાર ચલાવનાર ૧૭ વર્ષના કિશોરની ધરપકડ કરી હતી. તેણે અમારી સામે કબૂલ્યું હતું કે એ સમયે તેની પાસે લાઇસન્સ નહોતું એથી તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો.આરોપી પર અમે ૩૦૭,૩૩૨,૩૫૩નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈડીએ સંજય પાંડે સામે મની લૉન્ડરિંગનો ગુનો નોંધ્યો
Next Article ઉદ્ધવે સપોર્ટ આપ્યો હોવા છતાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર માતોશ્રી ન ગયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up