By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નવસારી પર આકાશી અને પૂર્ણા નદીનાં પૂરની બેવડી આફત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > નવસારી પર આકાશી અને પૂર્ણા નદીનાં પૂરની બેવડી આફત
AhmedabadGeneral

નવસારી પર આકાશી અને પૂર્ણા નદીનાં પૂરની બેવડી આફત

HM News
Last updated: 15/07/2022 6:10 AM
HM News
4 years ago
Share
SHARE

નવસારીમાં સાડાસાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને પૂર્ણા નદીનાં પાણી શહેરમાં ફરી વળતાં નવસારી જિલ્લામાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોનાં સ્થળાંતર કરાયાં,અનેક લોકોને એનડીઆરએફ અને સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા

દક્ષિણ ગુજરાતના નવસારી શહેર પર ગઈ કાલે આકાશી અને પૂર્ણા નદીનાં પૂરની બેવડી આફતથી જનજીવન પ્રભાવિત થયું હતું અને શહેર જળબંબાકાર બની ગયું હતું.ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધી નવસારીમાં સાડાસાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.બીજી તરફ પૂર્ણા નદીમાં આવેલાં પૂરનાં ધસમસતાં પાણી શહેરમાં ફરી વળતાં નવસારી શહેર અને જિલ્લામાંથી ૧૦,૦૦૦થી વધુ લોકોનાં સ્થળાંતર કરાયાં હતાં.નવસારી શહેરમાં ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને એનડીઆરએફની સાથે સુરત ફાયર અને ઇમર્જન્સી સર્વિસના જવાનો પણ મદદે દોડી આવ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા દરદીઓ સહિત ઘણા બધા લોકોને એનડીઆરએફ અને સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

નવસારી શહેરમાં બુધવારે રાતથી જ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નદીમાં જળસ્તર વધતું જતું હતું.બીજી તરફ ગઈ કાલે સવારથી જ નવસારીમાં ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. સવારે ૧૦થી ૧૨ વાગ્યાના બે કલાકમાં નવસારીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો,જ્યારે ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી સાડાસાત ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.સુરત ફાયર અને ઇમર્જન્સી સર્વિસના ચીફ ફાયર ઑફિસર બી.કે.પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘નવસારીથી અમને કૉલ મળતાં અમારા ૭ જવાનોની એક ટીમ બચાવ-કામગીરી માટે એક બોટ,રેસ્ક્યુ રિંગ,જૅકેટ,ફાયર ફાયટર સહિતનાં સાધનો સાથે નવસારી પહોંચી ગઈ હતી અને કાલિયાવાડી સહિતના વિસ્તારોમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરીને સાંજ સુધી અંદાજે ૫૦થી ૬૦ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.’

નવસારીના ઝવેરી રોડ પર રહેતા પ્રશાંત પારેખે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘એક તો અનરાધાર વરસાદ,બીજી તરફ ઉપરવાસમાં વરસાદ,પૂનમ આવી એટલે દરિયો પાણી નથી લેતું અને શહેરમાં ડ્રેનેજના ઇશ્યુ છે એટલે નવસારીમાં આ મુશ્કેલી સર્જાઈ છે.ડ્રેનેજની પ્રોપર સફાઈ થઈ નથી અને બીજી તરફ પુષ્કળ વરસાદ પડ્યો.અમારી સોસાયટીમાં પાંચ-છ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે અને ઘરમાં પણ પાણી ભરાયાં છે.એ પાણી ઊતરે એની રાહ જોઈ રહ્યાં છીએ.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતી યુવાને લોન લીધા બાદ રિકવરી એજન્ટોએ બદનામ કરવામાં કોઈ કસર બાકી ન રાખી
Next Article કટોકટીમાં ખાટલો બન્યો સ્ટ્રેચર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up