By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર રાત્રે ખોલે દારૂની દૂકાન,લોકોનો તણાવ થશે દૂર : રિશિ કપૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Entertainment > સરકાર રાત્રે ખોલે દારૂની દૂકાન,લોકોનો તણાવ થશે દૂર : રિશિ કપૂર
EntertainmentGeneralNational

સરકાર રાત્રે ખોલે દારૂની દૂકાન,લોકોનો તણાવ થશે દૂર : રિશિ કપૂર

HM News
Last updated: 28/03/2020 2:36 PM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસે પૂરી દુનિયામાં કેર મચાવી છે. હાલત એટલા ખરાબ થઈ ચૂક્યા છે કે હજારો લોકોના મોત થયા છે અને આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. 21 દિવસના લોકડાઉનને લીધે લોકો ઘરોમાં કેદ છે. આ લોકડાઉનમાં ડિપ્રેશનથી બચવા માટે અભિનેતા રિશિ કપૂરે અનોખો આઇડિયા આપ્યો છે.

રિશિ કપૂર અનુસાર, આ સમયે રાજ્ય સરકારે લીકરની દરેક દુકાનો ખોલી દેવી જોઈએ. તેમણે ટ્વીટ કરી, સરકારે સાંજના સમયે દરેક લીકર શોપ ખોલી દેવી જોઈએ. મને ખોટો નહીં સમજતા, પણ માણસ ઘરે બેસીરિશિ કપૂરે સરકારને અપીલ કરી છે કે તેઓ આ સમયે લીકરને લીગલાઈઝ્ડ કરી દે. તેમના અનુસાર, રાજ્ય સરકારને એમ પણ હમણા એક્સાઈઝથી મળી રહેલા પૈસાની જરૂર છે. સરકાર અભિનેતાની આ અપીલ માને છે કે નહીં એ તો સમય જ કહેશે. પણ અમુક લોકોઅ અભિનેતાની ટીકા કરી છે.

એક યૂઝરે લખ્યું, પરેશાન મને દારું પીવું વધારે ખતરનાક થઈ જશે. તો અમુક લોકોનું માનવું છે કે આવું કરવાથી પેનિક ફેલાઈ જશે અને દુકાનોની બહાર લોકોની ભીડ જમા થઈ જશે.ને ડિપ્રેશનમાં જીવવા પર મજબૂર છે. ડૉક્ટરો અને પોલીસકર્મીને પણ તાણથી મુક્તિ જોઈએ. એમ પણ બ્લેકમાં તો વેચાઈ જ રહી છે.રિશિ કપૂર મહામારી કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. તેમણે તેમની ટ્વીટ દ્વારા ચીન પર પણ નિશાનો સાધ્યો હતો. તેમના અનુસાર, જે દેશને કારણે પૂરી દુનિયા પરેશાન થઈ છે, જેણે જવાબદારી સ્વીકારવી જોઈએ.

ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવતા ટપોરીઓનું પોલીસે સરઘસ કાઢ્યું : જુઓ વિડિઓ
અનલોક-૩માં શું મળશે છૂટછાટ, સંભવત આવતીકાલે સરકાર કરી શકે જાહેરાત
વલસાડ પારનેરામાં જમીનના ઝઘડામાં એકનું માથું ફૂટ્યું
સુરતમાં ગુંડારાજ યથાવત : ચોક બજાર પોલીસ મથકની હદમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર
વડોદરા માં ધો.10 ની વિદ્યાર્થીની ને પીંખનાર સંતે પોતાનું પણ શોષણ કર્યા ની સેવિકા દિશા ની કબૂલાત થી સનસનાટી ! સેક્સી સંત ના વધુ કારનામાં બહાર આવે તેવી શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનાં કારણે સ્પેનમાં એક જ દિવસમાં સર્જાયો મોતનો રેકૉર્ડ
Next Article BJPના તમામ સાંસદો કોરોના સામે લડવા આપશે 1-1 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up