By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે 200 કર્મચારીઓની ટીમ નવસારી અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે 200 કર્મચારીઓની ટીમ નવસારી અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના
GeneralSurat

સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે 200 કર્મચારીઓની ટીમ નવસારી અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના

HM News
Last updated: 15/07/2022 6:27 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : તા.15 જુલાઈ 2022,શુક્રવાર : આકાશમાં વરસતી આફતમાં સૌથી વધુ પ્રભાવિત નવસારીની મદદે સુરત પાલિકાએ વધુ ટીમ રવાના કરી છે.નવસારીમાં હાલ આરોગ્ય,પાણી,ડ્રેનેજ અને સફાઈ સાથે રોડની જરુરિયાત સૌથી વધુ હોય આ તમામ કામગીરી માટે સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ અને વાહન સાથે 200 કર્મચારીઓની ફોજ લઈને પાલિકાની ટીમ પહોંચી છે.

છેલ્લા બે દિવસથી નવસારીના અનેક વિસ્તાર નદીના પુરમાં ગરક થઈ ગયાં છે હજી પણ નેક જગ્યાએ પાણી છે તો કેટલીક જગ્યાએ પાણી ઓસરી રહ્યા છે.આવા સમયે નવસારી વિસ્તારમાં સફાઇની તાકીદની જરૂરિયાત છે.પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાઈ તે માટે સફાઈ જરુરી છે.અનેક પુરનો માર ખમી ચૂકેલી સુરત પાલિકાને પુર ઓસર્યા બાદ સફાઈ અને આરોગ્યની કામગીરીને બહોળો અનુભવ છે.તેના કારણે સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગના ડે.કમિશનર ડો.આશિષ નાયક તથા ચાર નાયબ આરોગ્ય અધિકારી અને સફાઈ કામદાર અને બેલદારની ટીમ નવસારી પહોંચી છે.

આવી જ રીતે હાઈડ્રોલિક વિભાગના વડાં અક્ષય પંડ્યા,ડ્રેનેજ વિભાગના વડા જયેશ ચૌહાણ અને રોડ વિભાગના વડાં બી.આર.ભટ્ટને પણ નવસારી મોકલવામાં આવ્યા છે.હાલમાં નવસારીમાં સફાઈની સાથે પીવાના પાણી,ડ્રેનેજની સફાઈ અને રસ્તાની કામગીરીની તાતી જરૂરિયાત છે.તેને ધ્યાને રાખીને સુરત પાલિકાએ 200 જેટલા સફાઈ કામદારો અને બેલદાર નવસારી પહોંચ્યા છે.

નવસારી ખાતેની સફાઈ માટે પાલિકાની ટીમ સાથે ગલ્પર મશીન,10 જેટલા જે.સી.બી.12 ટ્રક,જેટીંગ મશીન સહિતના અનેક વાહનો પણ મોકલ્યા છે.ગઈકાલે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી આજે સવારે આ ટીમ પહોંચવાની સાથે જ કામગીરી શરુ કરી દીધી છે.આ ઉપરાંત પાલિકાએ વધુ ટીમની જરૂર પડે તો તેને માટે પણ તૈયારી બતાવી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતે કહ્યું કે રાષ્ટ્રપતિને ભાગવામાં અમે મદદ કરી નથી
Next Article નૂપૂર શર્માનો ફોટો અપલોડ કરનાર સુરતના સ્નોપાર્ક માલિકને મારી નાંખવાની ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up