By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 80ને પાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 80ને પાર
GeneralNational

ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 80ને પાર

HM News
Last updated: 19/07/2022 7:30 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2022, મંગળવાર : ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે.ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે 79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.

ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.સામે પક્ષે ભારતના મોંઘવારી,રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.

પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ
બાંગ્લાદેશમાં યુટ્યૂબર હીરો આલોમની ધરપકડ; પોલીસે કહ્યું ‘બહું બેસૂરું ગાય છે, ગાવાનું બંધ કર.’ માફીપત્ર પણ લખાવ્યું
ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો : થોમસ કપમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત
રેરા છતાંય ગ્રાહક અદાલતમાં રિફંડની માંગણી થઇ શકે
રામ મંદિરના ભૂમિપૂજન પહેલા સરકાર અડવાણી અને જોશી પરનો કેસ બંધ કરેઃ સુબ્રમણ્યમ સ્વામી
Share This Article
Facebook Email Print
Previous Article ボンズカジノの初回入金ボーナスの仕組み!ボーナス出金条件も解説
Next Article શિંદે જૂથે શિવસેનાની નવી રાષ્ટ્રીય કાર્યકારીની રચના કરી, ઉદ્ધવ ઠાકરે અધ્યક્ષ પદે યથાવત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up