By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં 18 ઓક્ટોબરે શો કરશે જસ્ટિન બીબર, ટિકિટોનુ વેચાણ શરુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં 18 ઓક્ટોબરે શો કરશે જસ્ટિન બીબર, ટિકિટોનુ વેચાણ શરુ
GeneralNational

ભારતમાં 18 ઓક્ટોબરે શો કરશે જસ્ટિન બીબર, ટિકિટોનુ વેચાણ શરુ

HM News
Last updated: 20/07/2022 7:13 AM
HM News
3 years ago
Share
SHARE

વૉશિંગ્ટન : ભારતમાં જસ્ટિન બીબરના ચાહકો માટે સારા સમાચાર છે. જસ્ટિન બીબર ટૂંક સમયમાં ભારતમાં પરફોર્મ કરવા આવી રહ્યો છે.તાજેતરમાં જ જસ્ટિન બીબરે તેના ચહેરા પર આંશિક લકવાની ફરિયાદ કર્યા પછી ઉત્તર અમેરિકામાં ઘણા શો રદ કરવામાં આવ્યા હતા.પરંતુ હવે ફરી એકવાર જસ્ટિન બીબરના શોનુ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યુ છે.જેમાં ભારત પણ શામેલ છે.જસ્ટિન બીબર 18 ઓક્ટોબરે ભારત આવી રહ્યો છે.તે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પોતાનો શો કરશે.તેના શોની ટિકિટોનુ વેચાણ શરૂ થઈ ગયુ છે.જેની કિંમત 4000 રૂપિયા રાખવામાં આવી છે.

અમેરિકન ગાયક અશરે કહ્યુ કે હવે જસ્ટિન બીબરની તબિયત સારી છે.એક કલાકાર તરીકે આપણે બધા સમજીએ છીએ કે કંઈક એવુ થઈ શકે છે જે આપણે સમજી શકતા નથી.અશરે કહ્યુ કે હું તાજેતરમાં બીબર સાથે વેકેશન પર ગયો હતો.અમે મજા કરી.મને લાગે છે કે તે અત્યારે જે પણ અનુભવી રહ્યો છે તેમાં સારી વાત એ છે કે તેના ચાહકો અને પરિવાર તેને સપોર્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબરના ચહેરા પર પેરાલિસિસની સમસ્યા ગયા મહિને સામે આવી હતી. તેણે પોતે એક વીડિયો દ્વારા આ અંગેની માહિતી આપી હતી.ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં બીબરે કહ્યુ કે તમે જોઈ શકો છો કે એક આંખ બંધ અને ખુલી શકે છે પરંતુ બીજી આંખની પલક ઝપકી શકતી નથી.હું ચહેરાની એક બાજુથી સ્મિત કરી શકતો નથી.મારુ નાક પણ હલતુ નથી.તેથી તમે જોઈ શકો છો કે મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે.જસ્ટિન બીબરની પત્ની હેલી બીબરે કહ્યુ કે તે દરરોજ સારો થઈ રહ્યો છે.જો કે તે ખૂબ જ ડરામણુ હતુ જ્યારે આ પ્રકારની સમસ્યા અચાનક આવે ત્યારે ગભરાવુ સ્વાભાવિક છે.

કામરેજના જોખા ગામનો સરપંચ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
ગુજરાતમાં વધુ એક મેડિકલ ઓફિસરનો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસીની સજા, જાણો કોણ છે એ શબનમ અને શું હતો તેનો ગુનો
બાંગ્લાદેશ : ફેરીમાં આગ લાગવાથી 32 લોકો જીવતા ભૂંજાયા, 100થી વધુ દાઝ્યા
નેપાળ : તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર
Share This Article
Facebook Email Print
Previous Article સુકેશ ચંદ્રશેખર તિહાર જેલની અંદરથી જૈકલીન ફર્નાંડિસને વીડિયો કોલ કરતો હતો
Next Article ડાંગની પૂર્ણા નદીના પૂરમાં વન વિભાગના ડેપોમાં મુકેલા લાકડા તણાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up