By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટ : વાહનમાં પોલીસના લખાણ પાટીયા લગાવતા 7 કર્મચારીને પોલીસ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટ : વાહનમાં પોલીસના લખાણ પાટીયા લગાવતા 7 કર્મચારીને પોલીસ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ
GeneralSaurashtra

રાજકોટ : વાહનમાં પોલીસના લખાણ પાટીયા લગાવતા 7 કર્મચારીને પોલીસ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ

HM News
Last updated: 20/07/2022 7:33 AM
HM News
4 years ago
Share
SHARE

રાજકોટ : રાજકોટ શહેર પોલીસના કર્મચારીઓ પર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નિયમો મામલે કડક વલણ અખત્યાર કર્યુ છે.રાજુ ભાર્ગવની નિયુક્તીની શરૂઆતથી જ રાજકોટમાં આક્ષેપોથી ઘેરાયેલી પોલીસની છબી સુધારવા માટે તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે.માટે જ રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ એક સપ્તાહ સુધી પોલીસના વાહનમાં પોલીસ લખેલું કે પોલીસના પાટીયા હશે તો કાર્યવાહી કરવામાં આવશે અને લાઈન આઉટ કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.પરંતુ છતાં કેટલાક કર્મચારી નહીં સમજતા સૂચનાના ભંગ બદલ 7 કર્મચારીઓને 7 દિવસમાં જ ક્વાર્ટર ખાલી કરવા નોટીસ ફટકારી દેવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ કર્મચારીઓ કાળા કાચ,નંબર પ્લેટ વગર અને પોલીસના લોગો કે પાટીયા વાહનમાં લગાવી ફરે છે તેવા આક્ષેપો સતત થતા રહ્યાં છે.ત્યારે રાજુ ભાર્ગવે રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્તી બાદ તુરંત જ આવા કર્મચારીઓને દંડ તેમજ વાહન જપ્તીની કાર્યવાહી કરી કાયદાથી સમજાવ્યા હતા.સાથે જ સૂચના પણ આપી હતી કે આ પ્રકારે કાળા કાચ,નંબર પ્લેટ વગરના વાહન અને પોલીસના લોગો કે પાટીયા લગાવી ફરો તે નહીં ચાલે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચના અને કાર્યવાહી બાદ પણ કેટલાક કર્મચારી નથી સૂચનાનો અમલ નહોતા કરી રહ્યાં.એવામાં વાહન ચેકિંગ દરમિયાન શહેરના 4 અને જિલ્લાના 3 પોલીસ કર્મચારીના વાહનમાં પોલીસના બોર્ડ,સ્ટિકર જોવા મળ્યા હતા.આ મામલે હેડક્વાર્ટર પી.આઈ. કોટડીયા દ્વારા તેમને નોટિસ ફટકારી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કર્મચીરને વાહન નંબર ટાંકીને શિસ્તભંગનો આરોપ મુકી ક્વાર્ટર સમય મર્યાદામાં જમા કરી દેવા જણાવાયું છે.જો આવું નહીં કરાવમાં આવે તો ક્વાર્ટરનો અનધિકૃત કબ્જો માની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.મહત્વની વાત છે કે, કર્મચારીઓ વૃધ્ધ માતા-પિતાની સ્થિતી ધ્યાને રાખી એક તક આપે તેવી રજૂઆત કરી રહ્યા છે.

રૂપિયાને ટેકો આપવા RBIએ 60 અબજ ડોલર વાપર્યા, એક સપ્તાહમાં 2 ટકાનો ઉછાળો
UPI ચાર્જની ચર્ચાથી વેપારીઓમાં ચિંતા, દિવાળી બાદ રોકડ વ્યવહારો વધવાની શક્યતા
મક્કાની મસ્જિદમાં અનૈતિક કૃત્યના કેસમાં બાંગ્લાદેશી મહિલા-પુરુષને ફાંસી
હુથીના સાઉદી પર અને યુક્રેનના રશિયન રિફાઈનરી પર હુમલા, બ્રેન્ટ ક્રૂડ 110 ડોલરે પહોંચ્યું
ભીખ અને દેવાના બોજ પર નભતું પાકિસ્તાન હવે ધિરાણ આપતા IMF નું અધ્યક્ષ બનશે!
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કડોદરાની શ્રી સાંઈ પ્રોસેસ મીલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
Next Article મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર સંજય પાંડેની ધરપકડ, ફોન ટેપિંગ મામલે EDએ કરી કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી, આદિત્ય ગઢવી અને હાર્દિક દવે પર કર્યા આકરા પ્રહાર

2 days ago

સુરતની કિરણ મેડિકલ કોલેજમાં ગરબાને લઈને વિવાદ, VHP-બજરંગ દળ અને આયોજકો સામસામે

2 days ago

નીતીશ કુમારના સમર્થન માટે 9 હત્યાઓ કરાવ્યાનો અનંત સિંહનો દાવો, બિહારમાં રાજકીય વિવાદ

2 days ago

મુંબઈમાં ડ્રગ્સ સામે પોલીસનું મેગા ઑપરેશન : ₹15.87 કરોડનો જથ્થો જપ્ત, 21 આરોપીઓની ધરપકડ

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up