By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હિંદુ હોવું પાપ છે? : રોકેટરીની ટીકા પર નામ્બી નારાયણનો સવાલ, કહ્યું- હું હિન્દુ છું તો શું ફિલ્મમાં મુસ્લિમ-ખ્રિસ્તી બતાવવામાં આવશે ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હિંદુ હોવું પાપ છે? : રોકેટરીની ટીકા પર નામ્બી નારાયણનો સવાલ, કહ્યું- હું હિન્દુ છું તો શું ફિલ્મમાં મુસ્લિમ-ખ્રિસ્તી બતાવવામાં આવશે ?
GeneralNational

હિંદુ હોવું પાપ છે? : રોકેટરીની ટીકા પર નામ્બી નારાયણનો સવાલ, કહ્યું- હું હિન્દુ છું તો શું ફિલ્મમાં મુસ્લિમ-ખ્રિસ્તી બતાવવામાં આવશે ?

HM News
Last updated: 20/07/2022 7:52 AM
HM News
4 years ago
Share
SHARE

– તેઓ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરે છે કે તેમનો કોઈ રાજકીય પક્ષ તરફ કોઈ ઝુકાવ નથી.પરંતુ તેમ છતાં તેમન પ્રશ્નો કરવામાં આવે છે, કારણ કે લોકોની માનસિકતા થઇ ગઈ છે.તેઓ કહે છે, “તમે મને પ્રશ્નો પૂછતા નથી કારણ કે તમે એક પ્રકારની માનસિકતા બનાવી છે કે તમે મારા ઉપર ભાજપનું લેબલ મારવા માંગો છો.”

હિંદુ હોવું પાપ છે?, આ પ્રશ્ન છે નામ્બી નારાયણનો, ફિલ્મ ‘રોકેટ્રી – ધ નામ્બી ઇફેક્ટ’ માં હિંદુ પરંપરાઓનું પાલન કરતા ઇસરો વૈજ્ઞાનિકનું ચિત્રણ કરવામાં આવતા,લિબરલ આલોચકો દ્વારા પ્રશ્નો ઉભા કરવામાં આવતા તેમણે પોતે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા છે,તેમણે પૂછ્યું છે કે શું હિંદુ હોવું પાપ છે.જો તે હિંદુ છે અને હિંદુ ધર્મનું પાલન કરે છે,તો તમની બાયોપિકમાં એજ બતાવવામાં આવશે ને?

ડેક્કન વાહિનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ફિલ્મની ટીકાને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, “હું હિંદુ છું. મને હિંદુ હોવામાં કોઈ શરમ નથી. શું હિંદુ હોવું એ પાપ છે? જો હું હિન્દુ છું અને મારી બાયોપિક બતાવવામાં આવી રહી છે,તો તેઓ મને હિન્દુની જેમ બતાવશે.એ લોકો મને મુસ્લિમ કે ખ્રિસ્તી ન બતાવી શકે ને…. તો પછી આપણે શું વાત કરી રહ્યા છીએ? શું બ્રાહ્મણ હોવું એ પાપ છે? હું બ્રાહ્મણ નથી, એ અલગ પ્રશ્ન છે.જો કોઈ બ્રાહ્મણ હોય, તો તમે તેને દૂર કરશો? કેટલા બ્રાહ્મણો છે જેમણે આ દેશની સેવા કરી? એક નહિ અગણિત છે. હું તમને સૂચિ આપી શકું છું.”

વધુમાં તેમણે કહ્યું હતું કે, “હું માત્ર એટલું કહેવા માંગુ છું કે આપણે બિનજરૂરી રીતે મામલાને રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.અમે નરેન્દ્ર મોદીને ભાજપના નેતા કહીએ છીએ વડાપ્રધાન નહીં.નરેન્દ્ર મોદીને ભૂલી જાઓ,તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે, શું તમે જાણો છો કે કેરળના વર્તમાન મુખ્યમંત્રીએ મને કેટલું સમર્થન આપ્યું હતું? તેમણે મને જે રીતે ટેકો આપ્યો તેટલો ઓછો કહેવાય? તેણે મારા કેસને લંબાવતા અટકાવ્યો. તો શું હું કમ્યુનિષ્ટ કહેવાઈશ? તેઓ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરે છે કે તેમનો કોઈ રાજકીય પક્ષ તરફ કોઈ ઝુકાવ નથી.પરંતુ તેમ છતાં તેમન પ્રશ્નો કરવામાં આવે છે, કારણકે લોકોની માનસિકતા થઇ ગઈ છે.તેઓ કહે છે, “તમે મને પ્રશ્નો પૂછતા નથી કારણ કે તમે એક પ્રકારની માનસિકતા બનાવી છે કે તમે મારા ઉપર ભાજપનું લેબલ મારવા માંગો છો.”

તેમણે ઇન્ટરવ્યુઅરને તેના પ્રશ્નમાં સુધારો કરવા અને વસ્તુઓ સમજવાની સલાહ આપી.ત્યારે તેમને ખબર પડશે કે શિવસેના હોય કે અન્ય કોઈ, તેમની સાથે કોઈને કોઈ લેવાદેવા નથી.તેમણે કહ્યું, “જો કોઈ મને સમર્થન આપે છે, તો કૃપા કરીને એવો ઢોંગ ન કરો કે હું તે ચોક્કસ પક્ષનો છું.મને એ જોઈને આનંદ થયો કે મેં નરેન્દ્ર મોદી અને પિનરાઈ વિજયન બંને સાથે વાત કરી.તે બંને ટોચ પર છે.જો મારો કેસ સાચો ન હોત તો આ બે લોકો મારી સાથે શા માટે આવશે.

રોકેટ્રીની ટીકા

ઉલ્લેખનીય છે કે નામ્બી નારાયણના જીવન પર આધારિત રોકેટ્રી ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં આવી હતી.આર માધવને આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી,તેનું નિર્દેશન કર્યું અને તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ જોયા બાદ ઘણા લિબરલોએ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.ફિલ્મ વિવેચક અનુપમા ચાપડાએ કહ્યું હતું કે, “તે પ્રશંસનીય છે કે ફિલ્મે નારાયણનની સિદ્ધિઓને લાઇમલાઇટમાં લાવી છે.પરંતુ ફિલ્મમાં તેમની દેશભક્તિ સતત દર્શાવવામાં આવી છે અને તેમના ધર્મને વારંવાર દર્શાવવામાં આવ્યો છે.પહેલા જ સીનમાં નારાયણ તેના ઘરે પૂજા કરી રહ્યા છે અને કોઈપણ નિર્ણાયક સમયે તે પ્રાર્થના કરતા જોવા મળે છે.”

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નકલી સમાચાર ફેલાવવાનો ઇતિહાસ ધરાવતા લેફ્ટિષ્ટ લિબ્રલ ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ગુજરાત પોલીસે કરી ધરપકડ
Next Article મથુરા : ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ જે ભારતના ઇતિહાસના પુસ્તકમાં ક્યાંક ખોવાઈ ગઈ છે…ઈતિહાસ પર એક નજર…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up