By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકર પર ગેંગરેપ : બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પર બુરખો પહેરેલી મહિલાને દબોચી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકર પર ગેંગરેપ : બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પર બુરખો પહેરેલી મહિલાને દબોચી
GeneralInternational

પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકર પર ગેંગરેપ : બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પર બુરખો પહેરેલી મહિલાને દબોચી

HM News
Last updated: 21/07/2022 7:35 AM
HM News
4 years ago
Share
SHARE

પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકરપર ગેંગરેપ કરવાની ઘટના સામે આવી છે.પાકિસ્તાનમાં અમેરિકન મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પરથી બુરખા પહેરેલી મહિલાને દબોચવાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકરપર ગેંગરેપ અને મહિલાને પ્રતાડિત કરાતો વિડીયો વાયરલ થયા બાદ પાકિસ્તાની કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા થઇ રહ્યા છે.પીડિત અમેરિકન મહિલા TikTok કન્ટેન્ટ ક્રિએટર છે.તે ડેરા ગાઝી ખાનના પર્યટન સ્થળ ફોર્ટ મુનરો ગઈ હતી.અહીં તેની સાથે હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાની મીડિયા અનુસાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અનવરના જણાવ્યા અનુસાર ઘટનાના આઠ કલાકમાં બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.મુખ્ય શંકાસ્પદ મુઝામિલ શહઝાદ ગાઈડ તરીકે કામ કરે છે.

બળાત્કાર પીડિતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે 17 જુલાઈની રાત્રે ફોર્ટ મનરો હોટલમાં રોકાઈ હતી,જ્યારે શહેઝાદ અને તેના સાથીઓએ બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.વિદેશી મહિલાનો આરોપ છે કે તેઓએ બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હમઝા શાહબાઝે આ ઘટનાની નોંધ લીધી છે અને પ્રાંતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું કે દોષિતોને કાયદા મુજબ સજા કરવામાં આવશે અને પીડિતને કોઇપણ કિંમતે ન્યાય આપવામાં આવશે.

આ પહેલા બુરખો પહેરેલી એક મહિલાને રોડ પર પાછળથી દબોચવાનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા રાત્રે રસ્તા પર એકલી જતી જોવા મળે છે.આ દરમિયાન પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેને પકડી લે છે. મહિલાએ બૂમો પાડતાં તે વ્યક્તિ ભાગી ગયો હતો.હજુ સુધી આ વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં દર વર્ષે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી રહી છે.સ્થિતિ એવી છે કે પંજાબ પ્રાંતમાં મહિલાઓ અને બાળકો સામે વધતી જાતીય હિંસા બાદ જૂન 2022માં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. પંજાબના ગૃહપ્રધાન અત્તા તરરે કહ્યું હતું કે તેમને આ કરવાની ફરજ પડી હતી કારણ કે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ સમાજ અને સરકાર બંને માટે ચિંતાજનક છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ સર્જ્યો નુકસાનીનો રેકોર્ડ, 6 મહિનામાં ગુમાવ્યા 1.7 લાખ કરોડ ડોલર
Next Article મોહમ્મદ ઝુબૈરે ટ્વિટ માટે પૈસા લીધા, નુપુરનો અડધો વિડીયો શેયર કરી દેશનો માહોલ બગાડયો છતાંય AltNewsના સહ-સ્થાપકને જામીન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up