By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ, જાણો શિવ-શંકરની પૂજા-અર્ચનાનું મહાત્મ્ય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ, જાણો શિવ-શંકરની પૂજા-અર્ચનાનું મહાત્મ્ય
GeneralReligious

આજથી પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ, જાણો શિવ-શંકરની પૂજા-અર્ચનાનું મહાત્મ્ય

HM News
Last updated: 29/07/2022 8:24 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ,તા.29 જુલાઈ 2022,શુક્રવાર : શ્રાવણ માસ ભગવાન શિવ,ત્રિલોકનાથ,ડમરુંધારી શિવ-શંકરની પુજા-અર્ચનાનો અધિક મહાત્મ્ય ધરાવે છે.ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાને માટે શ્રાવણ માસમાં ભક્તજનો તેમનું અનેક પ્રકારે પુજન-અભિષેક કરે છે.ભગવાન શંકર તુરંત જ પ્રસન્ન થતા દેવ હોવાથી તેઓની પુજા-અર્ચના,અભિષેક કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ધન્યતા અનુભવીએ છીએ.ભક્તો તેમની મનોકામના પુર્ણ કરે છે.બધા જ સોમવારના દિવસોએ વ્રત કરવાથી વર્ષ આખાનું પુણ્ય મળે છે.સોમવાર વ્રતના દિવસે પ્રાતઃકાળમાં સ્નાનાદિક ધ્યાન ઉપરાંત શિવ મંદિર અથવા ઘર પર જ શ્રી ગણેશજીની પુજા સાથે શિવ પાર્વતી અને નંદી,બીલીની પુજા કરવામાં આવે છે.આ દિવસે પ્રસાદના માટે પાણી,દૂધ,દહીં,મધ,ઘી,ધૂપ-દીપ અને દક્ષિણા,સાકર,જનોઈ,ચંદન,બિલ્વપત્ર,ભાંગ,ધતૂરો સાથે જ નંદી વૃષભને માટે ઘાસચારો અથવા તો લોટના પીંડ બનાવી ભગવાન પશુપતિનાથની પુજા કરવામાં આવે છે.રાત્રી સમયે ઘી અને કપૂર સહિત ધુપ કરી આરતી કરતાં શિવ મહિમા કરવામાં આવે છે.શ્રાવણ માસના લગભગ બધા જ સોમવારમાં આવી જ પ્રક્રિયા કરવામાં આવે છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વ્રત કરીને અખંડ સૌભાગ્ય મેળવે છે.શિવમંદિરોમાં જલાભિષેક કરતા વિદ્યા અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.અકર્મણ્ય વ્યક્તિઓને રોજીરોટી અને કાર્યો મળતા તેમના માન સન્માનમાં ઉમેરો થાય છે.

સદ્ગૃહસ્થો, નોકરિયાતો અથવા તો વ્યાપારીઓ શ્રાવણનાં સોમવારનું વ્રત કરવાથી ધન,ધાન્ય અને લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે.પ્રૌઢો તથા વૃદ્ધ વ્યક્તિઓ જો સોમવારનું વ્રત રાખે તો તેઓને આ લોક અને પરલોકમાં સુખ-સુવિધા અને આરામ મળે છે. સોમવારના વ્રતના દિવસે ગંગાજળથી સ્નાન કરવું અને મંદિર તથા શિવ મંદિરમાં જળ ચઢાવવું.

કુમારિકાઓ સારા કુળવાન, સંસ્કારી પતિ મળે તે માટે શ્રાવણના સોમવારનું વ્રત કરે છે.સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિ તથા પુત્રના રક્ષણ કાજે અને ઉન્નતિ માટે વ્રત કરે છે.કુમારિકાઓ મનગમતા ભરથાર મળે તે માટે પુર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી વ્રત કરે છે.શ્રાવણ વ્રત કરવાથી કુળની વૃદ્ધિ થાય છે.લક્ષ્મી પ્રાપ્ત થાય છે.સન્માન મળે છે.આ વ્રતમાં મા પાર્વતીજી અને શિવજીનું પૂજન કરવામાં આવે છે.શિવ પૂજા-આરાધના માટે ગંગાજળથી સ્નાન કરી અને ભસ્મ અર્પણ કરવાનું ખાસ મહત્વ રહ્યું છે.પુજામાં ધતૂરાનું ફૂલ,બીલીપત્ર,ધતૂરાનું ફળ,સફેદ ચંદન,ભસ્મ વગેરેનો ઉપયોગ અનિવાર્ય છે.પ્રભાતે સ્નાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને કામ-ક્રોધ જેવા દુષણો તજીને સુગંધિત શ્વેત ફૂલો લઈ ભગવાનનું પૂજન કરવું.નૈવેધમાં અભિષ્ટ અન્નના બનેલા પદાર્થને અર્પણ કરવા.

ઓમ નમો દશભૂજાય,

ત્રિનેત્રાય પન્ચવશ્ચયશૂલિને!

શ્વેત વૃષભારુઢાય સર્વાભરણભૂષિતાય ।

ઉમાદેહાર્થસ્થાય નમસ્તે સર્વ ભૂર્તયેનમ્ ।।

ઓમ નમઃ શિવાય… મંત્રોચ્ચાર કરી હવન કરવું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લઠ્ઠાકાંડને પગલે હવે મિથેનોલના ઉપયોગ પર ચાંપતી નજર : સુરત જિલ્લા પોલીસ દ્વારા SOP જાહેર કરાશે
Next Article હૈદરાબાદ ગેંગરેપ કેસમાં હાઇકોર્ટની વિચિત્ર શરત : AIMIM- MLAનો આરોપી પુત્ર ગુનાનું પુનરાવર્તન ન કરે તે માટે માં પાસે બાહેંધરી માંગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up