By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કર્ણાટકમાં ભાજપ કાર્યકર પ્રવીણ નેતારૂ હત્યા મામલે PFI-SDPI કનેક્શન સામે આવ્યું : મોહમ્મદ શફીક અને ઝાકીરની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કર્ણાટકમાં ભાજપ કાર્યકર પ્રવીણ નેતારૂ હત્યા મામલે PFI-SDPI કનેક્શન સામે આવ્યું : મોહમ્મદ શફીક અને ઝાકીરની ધરપકડ
GeneralNational

કર્ણાટકમાં ભાજપ કાર્યકર પ્રવીણ નેતારૂ હત્યા મામલે PFI-SDPI કનેક્શન સામે આવ્યું : મોહમ્મદ શફીક અને ઝાકીરની ધરપકડ

HM News
Last updated: 29/07/2022 9:15 AM
HM News
4 years ago
Share
SHARE

આ બંને આરોપીઓ કટ્ટરપંથી વિવાદાસ્પદ સંગઠનો PFI અને SDPI સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.કર્ણાટકમાં ભાજપ કાર્યકરની હત્યા મામલે બેની ધરપકડ કરવામાં આવી છે.પ્રવીણ નેતારૂની હત્યા મામલે દક્ષિણ કન્નડ જિલ્લામાંથી કર્ણાટક પોલીસે બે આરોપીઓને પકડી લીધા છે.જેમની ઓળખ ઝાકીર અને મોહમ્મદ શફીક તરીકે થઇ છે. દક્ષિણ કન્નડના એસપીએ આ બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે.

કર્ણાટકના ADGP આલોક કુમારે જણાવ્યું કે, ભાજપ કાર્યકરની હત્યા મામલે બેલ્લારેના રહેવાસી મોહમ્મદ શફીક અને ઝાકીર નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.તેમના PFI સાથેના શંકાસ્પદ સબંધોને લઈને પોલીસ તપાસ કરી રહી છે.પોલીસે કહ્યું કે, તેઓ આરોપીઓની સંગઠનો સાથેની લિંકને લઈને તેમજ હત્યા પાછળના ઉદ્દેશ્યને લઈને તપાસ કરી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, આ બંને આરોપીઓ પર પ્રવીણ નેતારૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.જ્યારે હત્યાને અંજામ આપનારા આરોપીઓની શોધખોળ હજુ ચાલી રહી છે.આ મામલે અત્યાર સુધીમાં 21 લોકોની અટકાયત કરવામાં આવી ચૂકી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ બંને આરોપીઓ કટ્ટરપંથી વિવાદાસ્પદ સંગઠનો PFI અને SDPI સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.રિપોર્ટ્સ અનુસાર, આરોપી શફીકની પત્નીએ શફીક PFI સાથે જોડાયેલો હોવાની વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તે સંગઠનના કાર્યક્રમોમાં ભાગ પણ લેતો હતો.તેની પત્નીએ એમ પણ કહ્યું કે, ઘટના બની તે દિવસે તે ઘરે ન હતો.

પોલીસે જણાવ્યું કે, કોઈ પણની વિરુદ્ધ પુરાવા મળશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. જેમની અટકાયત કરવામાં આવી છે તેઓ SDPI અને PFI સંગઠનોના સભ્યો છે.અમે આ તમામની પૂછપરછ અને તપાસ કરી રહ્યા છે તેમજ તેમના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યાં છે.જો કેસમાં સંડોવણી નહીં હોય તો તેમને છોડી મૂકવામાં આવશે.

આ ઉપરાંત પોલીસને પ્રવીણની જ્યાં હત્યા થઈ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે.જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે છે.ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, હત્યા અગાઉ એક સંદિગ્ધ વ્યક્તિ રસ્તાની બાજુ પર બાઈક ઉભી રાખીને લગભગ 30 મિનિટ સુધી બેઠો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે (26 જુલાઈ 2022) કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી.હત્યારાઓ બાઈક પર આવ્યા હતા અને ધારદાર હથિયાર વડે પ્રવીણ પર હુમલો કર્યો હતો.જે બાદ તેમનું મોત થઇ ગયું હતું.પ્રવીણ નેતારૂ પોલ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમના ચિકન ફાર્મ પાસે જ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી.તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ભાજપ નેતાની હત્યા બાદ કર્ણાટકમાં પાર્ટી અને યુવા મોરચાના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોએ સામૂહિક રાજીનામાં પણ આપવાના શરૂ કર્યા છે.આક્રોશિત કાર્યકરોએ બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષની કાર પણ ઘેરી લીધી હતી. બીજી તરફ આ મામલે કર્ણાટક રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે અને ઘટનાની કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોહમ્મદ ઝુબેર જેલમાં એસી રૂમમાં રહ્યો !! ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કે પછી વિકટમ કાર્ડ રમવાની કોશિશ?
Next Article નવસારીમાં ગેરકાયદે મંદિરનું ડિમોલિશન, પણ શું અન્ય ધાર્મિક બાંધકામો હટાવવા મામલે પણ આ જ ઝડપે કાર્યવાહી થાય છે ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up