By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આસામમાં ટેરર મોડ્યુલ અંસારુલ્લાહ બાંગ્લાનો પર્દાફાશ : આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આસામમાં ટેરર મોડ્યુલ અંસારુલ્લાહ બાંગ્લાનો પર્દાફાશ : આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું
GeneralNational

આસામમાં ટેરર મોડ્યુલ અંસારુલ્લાહ બાંગ્લાનો પર્દાફાશ : આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું

HM News
Last updated: 30/07/2022 8:33 AM
HM News
4 years ago
Share
SHARE

– પોલીસે એન્ટી ટેરેરિસ્ટ ઓપરેશનમાં મોરીગાંવ,બારપેટા,ગુવાહાટી અને ગોલપરા વિસ્તારોમાંથી કુલ 11 જેહાદીઓની ધરપકડ કરી લીધી હતી

આસામ પોલીસે બે દિવસ અગાઉ રાજ્યમાંથી જેહાદી તત્વો અને બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે સબંધ ધરાવતા બે ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.એક મોડ્યુલ આસામના મોરીગાંવમાંથી પકડવામાં આવ્યું હતું જ્યારે અન્ય એકનો ખુલાસો આસામના બારપેટા જિલ્લામાંથી થયો હતો.આ મામલે 11 જેહાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ આરોપીઓ પાસેથી જેહાદી સાહિત્ય મળી આવ્યું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે.

પોલીસે જણાવ્યા અનુસાર આ બંને મોડ્યુલના સબંધો આતંકવાદી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ સાથે હતા જે કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાનો જ એક ભાગ છે અને બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારમાં સક્રિય રહે છે.બાંગ્લાદેશની સરકારે આ આતંકી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે.ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ આસામ ADGP હિરેન નાથે મીડિયાને જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય મળી આવ્યું છે તેમજ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ જેહાદી સામગ્રીઓથી જ ભરેલાં હતાં.હાલ આ મામલાની વિગતે તપાસ ચાલી રહી છે.

આસામના મોરીગાંવ જિલ્લાનો રહેવાસી મુફ્તી મુસ્તફા ABTનો સક્રિય સભ્ય હોવાનું આસામ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.ઉપરાંત તે એક મદ્રેસા પણ ચલાવતો હોવાની વિગતો મળી હતી.જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને મદ્રેસા સીલ કરી દીધી હતી.જેનો ઉપયોગ સેફ હાઉસ તરીકે કરવામાં આવતો હોવાની પોલીસને આશંકા છે.જે બાદ પોલીસે એન્ટી ટેરેરિસ્ટ ઓપરેશનમાં મોરીગાંવ,બારપેટા,ગુવાહાટી અને ગોલપરા વિસ્તારોમાંથી કુલ 11 જેહાદીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ તમામ અલ-કાયદા અને ABT જેવાં ઇસ્લામિક આતંકી સંગઠનો સાથે સબંધો ધરાવતા હતા.

રિપોર્ટ અનુસાર, મુસ્તફાએ આ મદ્રેસા વર્ષ 2018માં શરૂ કરી હતી.તેણે મદ્રેસામાં બાંગ્લાદેશી નાગરિકતા ધરાવતા આતંકીઓને આશરો આપ્યો હોવાનો આરોપ છે.તેમજ તેણે સિમ અને અન્ય મદદ પણ પૂરી પાડી હોવાનું સામે આવ્યું છે.મુસ્તફાના બેન્ક અકાઉન્ટની વિગતો મેળવ્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે થોડા સમય પહેલાં કોલકાત્તા અને બારપેટામાંથી પકડાયેલા અંસારુલ ઇસ્લામના સભ્યો અમીરુદ્દીન અન્સારી અને મામુન રાશિદ સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા.તેમજ તેને વિદેશથી ફન્ડિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.આ કેસ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, જેહાદ સમસ્યા નથી.અમે આ સંગઠનો સાથે સબંધ ધરાવતા લોકોની ધરપકડ કરી લીધી છે.તેમના બેન્ક અકાઉન્ટ પરથી જાણવા મળ્યું છે કે બાંગ્લાદેશથી ફન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું.

સીએમ સરમાએ કહ્યું કે, આસામ રાજ્યમાં ચાલતી કોમી મદ્રેસાઓનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે વિચાર કરી રહી છે જેથી જેહાદી પ્રવૃત્તિઓ માટે મદ્રેસાઓનો ઉપયોગ બંધ કરી શકાય.નોંધવું જોઈએ કે આસામ સરકાર રાજ્ય-સરકાર સંચાલિત મદ્રેસાઓ પહેલેથી જ બંધ કરી ચૂકી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હૈદરાબાદના કસીનોમાં હવાલા કૌભાંડની આશંકાએ EDના દરોડા : 3 મંત્રી, 15 MLA સાથે કનેક્શનની શંકા
Next Article કટ્ટરપંથી સંગઠન PFI દ્વારા આયોજિત રેલીને પરવાનગી આપવાનો દિલ્હી પોલીસનો ઇનકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up