By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા
BusinessGeneralInternational

કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા

HM News
Last updated: 29/03/2020 3:23 PM
HM News
6 years ago
Share
SHARE

ખરાબ ગુણવત્તા હોવાને લીધે સ્પેને 9000 કિટ ચીનને પાછી મોકલી
ચીન નથી ઇચ્છતુ કે આ વૈશ્વિક મહામારીનો સમય બેકાર જાય એટલાન્ટિક કાઉન્સિલના યૂરેશિયા

એજન્સી, મેડ્રિડ

ચીનમાં પેદા થયેલો કોરોના વાયરસ દુનિયાભરના દેશોને ઝપેટમાં લઇને તેમની કમર તોડી રહ્યો છે, એવામાં ચીને ઘાતક કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરતા કોરોનાથી પ્રભાવિત અન્ય દેશો સાથે વેપાર કરી કમાણી કરવાનુ શરુ કર્યુ છે. ચીને મદદના નામ પર કમાણીની શરુઆત સ્પેન સાથે બચાવ અને મેડિકલ સંસાધનોની મોટી ડીલ કરીને કરી છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સામેલ એવા સ્પેનને ચીને 3,456 કરોડ રુપિયાના મેડિકલ સંસાધનો વેચ્યા છે. જેમાં બોગસ મટેરિયલનો ઉપયોગ કર્યો છે.

વિદેશી મામલાના નિષ્ણાત ગોર્ડન ચાંગનું કહેવુ છે કે, ચીન એના પૈસા, મેડિકલ ઉપકરણો અને ડોક્ટર તથા પેરા મેડિકલ સ્ટાફનો ઉપયોગ કરીને દુનિયાને બતાવવાનું કામ કરી રહ્યુ છે કે, જે સમયે અમેરિકા જેવી મહાસત્તા કોરોના વાયરસ સામે નબળુ સાબિત થઇ રહ્યુ છે, એવામાં ચીન તેના મિત્રો દેશોની મદદ કરી રહ્યુ છે.

એટલાન્ટિક કાઉન્સિલના યૂરેશિયા સેન્ટરમાં સીનિયર અધિકારી દિમિતર બેચેવનું કહેવુ છે કે ચીન નથી ઇચ્છતુ કે આ વૈશ્વિક મહામારીનો સમય બેકાર જાય. તેમના કહેવા મુજબ ચીન પર આ મહામારી પેદા કરવાનો અને ફેલાવવાના આરોપ લાગી રહ્યા છે, એવામાં ચીન દુનિયાનો દ્રષ્ટિકોણ બદલવાની સાથે નફો પણ કમાઇ રહ્યુ છે.

સ્પેનના સ્વાસ્થ મંત્રી સેલ્વાડોરે વબુધવારે જાહેરાત કરી હતી કે, સ્પેન સરકારે 3,456 કરોડ રુપિયામાં ચીન પાસેથી 950 વેન્ટીલેટર, 55 લાખ ટેસ્ટિંગ કિટ્સ, 1.1 કરોડ ગ્લોવ્સ, 50 કરોડથી વધારે માસ્ક ખરીદ્યા છે, અલપેસની રિપોર્ટ મુજબ મેડિકલ સંસાધનો પહોંચતાની સાથે જ સ્પેનએ ખરાબ મટેરિયલ ક્વોલિટી હોવાને કારણે 9,000 કોરોના ટેસ્ટ કિટ ચીનને પરત મોકલી હતી. જે પછી ચીને સ્વીકાર કર્યો હતો કે તેણે આ કિટ્સ ચીની કંપની બાયોઇઝી પાસેથી ખરીદી હતી. આ કંપની પાસે કોરોના ટેસ્ટ કિટ્સ બનાવવાનું લાયસન્સ સુદ્ધા નથી.

સ્પેનના સ્વાસ્થ મંત્રાલય મુજબ ગુરુવારે ચીને ઇટાલીમાં પોતાના 300 ઇન્ટેસિવ કેર ડોક્ટર્સની ટીમ મોકલી હતી. આ દરમિયાન ઇટાલીએ તેના અમેરિકા સાથે કરેલા કરારને રદ કર્યા છે. આ સંકટ સમયમાં ઇટાલી જેવો દેશ ચીન, રશિયા અને ક્યૂબા પાસે મદદ માંગી રહ્યો છે.

કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો હોવાનો દાવો કરી રહેલા ચીને જાહેરાત કરી હતી કે આ મહામારીમાં તે વિશ્વના 82 દેશોને મેડિકલ સંસાધનો આપશે, પરંતુ સ્પેન અન ઇટાલીના અનુભવો પરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે ચીન તમામ મેડિકલ સંસાધનોનો સપ્લાય પૈસા વગર નહીં કરે. તે દરેક મદદની કિંમત વસૂલ કરશે જ. કોરોનાના પ્રકોપ દરમિયાન ચીનમાં ઘરે-ઘરે રોબોટ્સ દ્વારા દવા અને જરુરી વસ્તુઓ મોકલવામાં આવી હતી. આ રોબોટ્સની વિશ્વસ્તરે માંગ વધી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM Cares Fund : 13 લાખ રેલવે કર્મચારીઓ 151 કરોડ રૂપિયા દાન આપશે
Next Article સ્પેન બાદ નેધરલેન્ડ પણ ઠગાયુ, ચીને હલકી ગુણવત્તાવાળા માસ્ક પધરાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up