By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કમલનાથ સરકારમાં રાજ્યમંત્રી રહી ચુકેલા મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ : દિગ્વિજય સિંહની જીત માટે કર્યો હતો યજ્ઞ..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કમલનાથ સરકારમાં રાજ્યમંત્રી રહી ચુકેલા મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ : દિગ્વિજય સિંહની જીત માટે કર્યો હતો યજ્ઞ..
GeneralNational

કમલનાથ સરકારમાં રાજ્યમંત્રી રહી ચુકેલા મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ : દિગ્વિજય સિંહની જીત માટે કર્યો હતો યજ્ઞ..

HM News
Last updated: 10/08/2022 8:32 AM
HM News
4 years ago
Share
SHARE

ગ્વાલિયર : મધ્ય પ્રદેશમાં પ્રખ્યાત મિર્ચી બાબાની મધ્ય પ્રદેશ પોલીસે ગ્વાલિયરથી ધરપકડ કરી છે.બાબા પર બળાત્કારનો આરોપ છે અને તેઓ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની બહુ નજીક ગણાય છે.બબળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ઉર્ફે વૈરાજ્ઞાનંદની ધરપકડ કરવામાં આવી છે.તે ગ્વાલિયરની એક હોટલમાંથી ઝડપાયો હતો.કોંગ્રેસનો ખુબ નજીક રહેલા મિર્ચી બાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતો જ્યારે તેમણે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જીત માટે યજ્ઞ કર્યો હતો.તેમણે કોંગ્રેસના નેતાની હાર પર સમાધિ લેવાની વાત કરી હતી.તે ચૂંટણીમાં સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સિંહને હરાવ્યા હતા.બળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી હતી.

ભોપાલ-ગ્વાલિયર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને બાબા (મિર્ચી બાબા રેપ કેસ)ની ધરપકડ કરી.પીડિતાના કહેવા પ્રમાણે, તે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે બાબાને મળી હતી.પરંતુ મિર્ચી બાબાએ તકનો ફાયદો ઉઠાવીને તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.તેમજ ધમકી પણ આપી હતી કે તે આ અંગે કોઈને કહે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતા રાયસેન જિલ્લાની રહેવાસી છે.તેની ફરિયાદમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના લગ્નને ચાર વર્ષ થયા છે,પરંતુ કોઈ સંતાન નહતું. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી તે મિર્ચી બાબા પાસે પૂજા માટે ગઈ હતી પરંતુ બાબાએ સંતાન પ્રાપ્તિના આશીર્વાદનો દાવો કરીને સારવારના નામે નશાની ગોળીઓ ખવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો.વિરોધ કરવા પર બાબાએ કહ્યું હતું કે “બાળક આવી રીતે જ થાય”. આ ઘટના આ વર્ષે જુલાઈની જણાવવામાં આવી રહી છે.પીડિતાના નિવેદન બાદ કથિત બાબા વિરુદ્ધ કલમ 376, 506 અને 342 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વૈરાજ્ઞાનંદને નાગા સાધુનો દરજ્જો છે,તેઓ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.આ સાથે તેમને કમલનાથ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો પણ મળ્યો આપવામાં આવ્યો હતો.હાલ બબળાત્કારના આરોપમાં મિર્ચી બાબાની ઉર્ફે વૈરાજ્ઞાનંદ ની ધરપકડ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જેહાદની જાળ : ભારતમાં ‘જેહાદ’નો પ્રચાર કરવા બદલ બે બાંગ્લાદેશી નાગરિકોની NIA દ્વારા ધરપકડ
Next Article BOYCOTT લાલસિંહ ચડ્ડા ટ્રેંડને મળી રહયો છે બોહળો પ્રતિસાદ : ફિલ્મ ફ્લોપ થવાના અહેવાલ વચ્ચે એડવાન્સ બુકીંગ પણ ઓછું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up