By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોવાનો સરકારી દાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોવાનો સરકારી દાવો
GeneralInternational

ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો એક પણ કેસ નહી હોવાનો સરકારી દાવો

HM News
Last updated: 30/03/2020 10:08 AM
HM News
6 years ago
Share
FILE PHOTO: North Korean leader Kim Jong Un attends the 5th Plenary Meeting of the 7th Central Committee of the Workers' Party of Korea (WPK) in this undated photo released on December 31, 2019 by North Korean Central News Agency (KCNA). KCNA via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE WAS PROVIDED BY A THIRD PARTY. REUTERS IS UNABLE TO INDEPENDENTLY VERIFY THIS IMAGE. NO THIRD PARTY SALES. SOUTH KOREA OUT./File Photo
SHARE

દુનિયા કોરોના સામે લડી રહી છે પરંતુ ઉત્તર કોરિયા વિશે જાણવા મળતું નથી
70 વર્ષથી કિમ પરીવારે લોકોને દૂનિયાથી સાવ અલિપ્ત રાખ્યા છે

પ્યોંગયાંગ, 30 માર્ચ, 2020 સોમવાર

આખી દુનિયા કોરાના વાયરસના કારણે વધતા જતા કોવિડ-19ના કેસોથી પરેશાન છે. મુત્યુના આંકડા પ્રતિ કલાકે ખૂબજ ઝડપથી બદલાઇ રહયા છે ત્યારે આ રોગ કેટલાનો ભોગ લે છે એ અંગે વિશ્વ સમૂદાય ચિંતાતૂર બન્યો છે પરંતુ 2.55 કરોડની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયા દેશને કોઇ જ પરવા નથી. છેલ્લા 70 વર્ષથી કિમ ફેમિલીનું ઉત્તર કોરિયા પર શાસન ચાલે છે જેમણે લોકોને બહારની દુનિયાથી સાવ અલિપ્ત રાખવામાં આવ્યા છે આથી ઉત્તર કોરિયામાં કોરોના વાયરસની કેટલી અસર થઇ છે એ અંગે પણ કશીજ માહિતી મળતી નથી.

એક જ મગની બે ફાડ ગણાતું મૂડીવાદી દક્ષિણ કોરિયા કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝુમી રહયું છે પરંતુ ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે પોતાની ભૂમિ પર કોરાના વાયરસના સંક્રમણનો એક પણ કેસ નથી. નિષ્ણાતોનું માનવું છે કે 34 વર્ષનો સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશની પ્રજાને કોરેન્ટાઇન કરી હોય એવી સ્થિતિ જોવા મળે છે અને અભિવ્યકિતનું નામો નિશાન નથી આથી ઉત્તર કોરિયાની સાચી પરીસ્થિતિ અંગે દુનિયાને કોઇ જ જાણ થતી નથી. હકિકત તો એ છે કે આ દેશમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે પરંતુ દાવો જુદો જ કરવામાં આવી રહયો છે, કિમ જોગ ઉન માથાનો ફરેલો સરમુખ્ત્યાર છે તે ધારે તેવું જ દેશનું ચિત્ર રજુ કરે છે. કોરોના વાયરસની છેલ્લી અપડેટ આપતી વિવિધ વેબસાઇટ્સ પર પણ ઉત્તર કોરિયાની સ્થિતિ અંગે કોઇ જ માહિતી મળતી નથી. ઉત્તર કોરિયામાં જો કોઇ કોરોનાનું સંક્રમણ જોવા મળેતો દર્દીને ગોળી મારવાનો આદેશ અપાયો હોવાના સમાચાર થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.

દુનિયાના દેશો કોરોના વાયરસની મહામારી સામે રિસર્ચ, સ્ટડી અને ફંડ માટે એકબીજાને સહયોગ આપી રહયા છે તેવા સંજોગોમાં પરમાણુ શકિત ધરાવતા દેશે શકિતશાળી રોકેટ લોન્ચરનું પરીક્ષણ કર્યુ છે. ઉત્તર કોરિયા એક મહિનામાં સતત ચોથું પરીક્ષણ કર્યુ છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા રદ પરીક્ષણ સમયે કિમ જોગ ઉનનું નામ લેવામાં આવે છે એકેડમી ઓફ નેશનલ ડિફેન્સ સાયન્સ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણનું સંચાલન સત્તારુઢ દળના ઉપાધ્યક્ષ રી પ્યોંગ ચોલે કર્યુ હતું. દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ કાંઠે વસેલા વોનસન શહેરથી રવિવારના રોજ બે પ્રેક્ષપાસ્ત્ર જાપાન સાગર (ઇસ્ટ સી) માં છોડયા હતા. મિસાઇલની રેન્જ 230 થી 250 કિમી સુધીની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ અમેરિકાના ડોનાલ્ડ ટ્મ્પે ઉત્તર કોરિયાના વ઼ડા કિમ જોંગ ઇનને સહયોગ કરવા પત્ર લખ્યો હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચાર પ્રસારિત થયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇટાલીના ચર્ચમાં લાશો રાખવાની જગ્યા નથી
Next Article લોકડાઉન અમલમાં પોલીસનો અતિરેક !! એમ્બ્યુલન્સ રોકતા મહિલાનું મોત !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up