By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતના ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં રૂ. 550 કરોડનું રોકાણ કરશે : આ દિગ્ગજ કંપનીઓ કરી રહી છે રોકાણ …
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ગુજરાતના ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં રૂ. 550 કરોડનું રોકાણ કરશે : આ દિગ્ગજ કંપનીઓ કરી રહી છે રોકાણ …
BusinessGeneral

ગુજરાતના ઉદ્યોગો જમ્મુ-કાશ્મીરમાં રૂ. 550 કરોડનું રોકાણ કરશે : આ દિગ્ગજ કંપનીઓ કરી રહી છે રોકાણ …

HM News
Last updated: 01/09/2022 8:11 AM
HM News
4 years ago
Share
SHARE

– કેડિલા ફાર્માસ્યુટિકલે જમ્મુમાં ફોર્મ્યુલેશન પ્લાન્ટ સ્થાપવા 28 એકર જમીન ખરીદી
– સુરત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ પણ અહીં પ્લાન્ટ સ્થાપશે.
– ફર્નિચર ઉત્પાદક કંપની HOF ફર્નિચર કાશ્મીરની એક કંપની સાથે જોડાણ કરી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી ગુજરાત સ્થિત ઉદ્યોગસાહસિકો અહીં બિઝનેસની જમાવટ કરી રહ્યા છે.ગુજરાતની ફાર્માસ્યુટિકલ,કેમિકલ અને ફર્નિચર બનાવતી કંપનીઓ કાશ્મીરમાં પોતાનું રોકાણ વધારી રહી છે.ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે આગામી મહિનાઓમાં ગુજરાતના ઉદ્યોગો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં 550 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ અહીં જુદા જુદા બિઝનેસની તકમાં ભારે વધારો થયો છે.ગુજરાત સ્થિત ઉદ્યોગ સાહસિકોએ અહીં બિઝનેસની જમાવટ કરી રહ્યા છે.જમ્મુ અને કાશ્મીરે ગુજરાતના ઉદ્યોગસાહસિકો માટે પુષ્કળ તક આપી છે જેના કારણે ગુજરાતની ફાર્માસ્યુટિકલ,કેમિકલ અને ફર્નિચર બનાવતી કંપનીઓ કાશ્મીરમાં પોતાનું રોકાણ વધારી રહી છે.ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું કે આગામી મહિનાઓમાં ગુજરાતના ઉદ્યોગો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં 550 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે.તેમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ,કચ્છ કેમિકલ્સ અને અનુપમ રસાયણ લિમિટેડ જેવી કંપનીઓ આ રાજ્યમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહી છે.

ફેબ્રુઆરી 2021માં જમ્મુ અને કાશ્મીરના ઈન્ડસ્ટ્રીયલ વિકાસ માટે ન્યુ સેન્ટ્રલ સેક્ટર સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.તે મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં આવે તો પ્લાન્ટ અને મશીનરીમાં 30 ટકા સુધી કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ આપવામાં આવે છે.આ ઉપરાંત રૂ. 500 કરોડ સુધીની લોન પર કેપિટલ ઈન્ટરેસ્ટ સબવેન્શનનો લાભ મળે છે અને પ્લાન્ટ તથા મશીનરી પર 300 ટકા સુધી GST-લિંક્ડ ઈન્સેન્ટિવ આપવામાં આવે છે.ગુજરાત સ્થિત કેટલાક ઉદ્યોગો વિસ્તરણની તકનો ફાયદો લઈ રહ્યા છે.

અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ 2004થી જમ્મુમાં પ્લાન્ટ ધરાવે છે અને કંપની હવે વિસ્તરણ કરવા પર ફોકસ કરી રહી છે.કેડિલા ફાર્માના ચીફ મેન્ટરિંગ ઓફિસર બિશ્વજીત મિત્રાએ જણાવ્યું કે, “ગયા મહિને અમે જમ્મુમાં સાંબા નજીક વધુ એક ફોર્મ્યુલેશન પ્લાન્ટ સ્થાપવા માટે 28 એકર જમીન ખરીદી છે.આગામી ત્રણ વર્ષમાં અહીં પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવશે.”

સુરત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ પણ જમ્મુ અને કાશ્મીરમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનનું ઉત્પાદન કરવા પ્લાન્ટ સ્થાપશે.કંપનીના એમડી આનંદ દેસાઈએ જણાવ્યું કે, “કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે પ્રયાસ કરી રહી છે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યા છે.અમે એક વર્ષમાં જમ્મુ અને શ્રીનગર વચ્ચે પ્લાન્ટ સ્થાપવા જમીન શોધી રહ્યા છીએ. તેમાં ઓછામાં ઓછા 30 કરોડનું રોકાણ થશે અને 100 લોકોને રોજગારી આપવામાં આવશે.”

કચ્છ કેમિકલ્સે પણ કાશ્મીરમાં ફોર્મ્યુલેશન પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.કચ્છ કેમિકલ્સના માર્કેટિંગ હેડ જય પટેલે કહ્યું કે, “અમે જમ્મુ અને કાશ્મીરમાં જમીનની શોધમાં છીએ જ્યાં ત્રણ વર્ષમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે.”

અમદાવાદ સ્થિત ફર્નિચર ઉત્પાદક કંપની HOF ફર્નિચર જમ્મુ અને કાશ્મીરની એક કંપની સાથે જોડાણ કરવા વાતચીત કરી રહી છે.કંપનીના ડિરેક્ટર ધ્રુવીન પટેલે જણાવ્યું કે, “અમે કાશ્મીરી વાલનટ વૂડ ટેબલનું ઉત્પાદન કરવા માટે પ્રોડક્ટ ડિઝાઈન કરવાના છીએ.આ માટે પબ્લિક સેક્ટરની કંપની જમ્મુ એન્ડ કાશ્મીર ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા કાર્વ્ડ વૂડ પૂરું પાડવામાં આવશે.અમે અમારી બ્રાન્ડનેમ સાથે આ પ્રોડક્ટનું માર્કેટિંગ કરીશું.ત્યાર પછી અમે જમ્મુ અને કાશ્મીરમાં અમારી ફેક્ટરી નાખવાની યોજના ધરાવીએ છીએ.”

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પિરામલ એન્ટરપ્રાઈઝ ડીમર્જર પ્લાનને મંજૂરી, જાણો શેરહોલ્ડર્સને શું ફાયદો થશે
Next Article કોલેજ ડ્રોપઆઉટ ગૌતમ અદાણી આજે 400 કરોડના બંગલાથી લઈને પ્રાઈવેટ જેટના છે માલિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 day ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 day ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

2 days ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up