By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ૬ના વધારા સાથે કોરોનાના કુલ ૬૯ દર્દીઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં ૬ના વધારા સાથે કોરોનાના કુલ ૬૯ દર્દીઓ
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં ૬ના વધારા સાથે કોરોનાના કુલ ૬૯ દર્દીઓ

HM News
Last updated: 30/03/2020 10:47 AM
HM News
6 years ago
Share
SHARE

ભાવનગરમાં ૫ અને અમદાવાદમાં ૧નો ઉમેરોઃ ભાવનગરમાં ૧ સહિત કુલ મૃત્યુ ૬ : ૨ દર્દીઓ વેન્ટીલેટર પરઃ ગામડાઓમાં દોડી આવેલા લોકો વિશે માહિતી ભેગી કરવા તલાટીઓને આદેશ

ગાંધીનગર, તા. ૩૦ : આજે સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે કુલ ૬૯ કેસો પોઝીટીવ મળ્યા છે.જેમાં ૬ના અવસાન થયા છે.૨ લોકોને ઘરે મોકલ્યા છે.૨ વેન્ટીલેટર પર છે.આજે ભાવનગરમાં ૫ અને અમદાવાદમાં ૧ સહિત ૬ ના નવા કેસ ઉમેરાયા છે.સરકારી કોરોન્ટાઈલમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.ભાવનગરમાં ૪ કેસો મળ્યા છે.મોટાભાગના સુરતથી આવ્યા છે.૬૯ કેસોમાં વિદેશથી ટ્રાવેલ કરીને આવેલા છે તેવા ૩૨ આંતરરાજ્યના ૪ અને લોકલ ૩૩, આ અંગે કોઈપણ માર્ગદર્શન માટે અમદાવાદ ખાતે ડો. સશાંગ પંડયા છે તેમનો ફોન નં. ૦૭૯-૨૨૬૮૮૦૨ ઉપર સંપર્ક કરવાથી યોગ્ય માર્ગદર્શન મળશે.આ ઉપરાંત થાલીસખીયા માટે અધિક નિયામક છે જેની પાસેથી પણ માર્ગદર્શન મળશે.તેમનો ટોલ ફ્રી નંબર ૭૫૬૭૧૬૬૧૧ છે. ગુજરાત સરકારે ટેસ્ટીંગ લેબ માટે ભારત સરકાર પાસે માંગણી કરી છે.સરકાર દ્વારા તપાસણી કાર્યક્રમ દરમિયાન ૧૨૮૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાં ૬૯ નેગેટીવ કેસો મળ્યા છે.આ ઉપરાંત તમામ આશાવર્કર બહેનોને તાકીદ કરવામાં આવી છે તમારા વિસ્તારમાં ધ્યાન રાખો અને બહારથી આવતાની વિગતો આપો.આ ઉપરાંત આજથી સમગ્ર રાજ્યના પંચાયત વિભાગ હસ્તકના તલાટીઓને પણ સૂચના આપવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોની વિગતો મેળવવામાં આવશે.પોરબંદર ખાતે એક દિકરી દુબઈથી આવી તેના મમ્મીને પોઝીટીવ અસર જણાઈ છે.સરકારી કોરોન્ટાઈનમાં ૭૪૪ હોમ કોરોન્ટાઈન ૧૮૦૦૦ લોકો છે.ફરીથી નગરજનોને વિનંતી કે ઘરમાં રરહો તો આપણે સામનો કરી શકીશું.સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ખૂબ જ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે તે અંગે વિગતવાર માહિતી આપતા ડો.જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે આજ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૫ કરોડ, ૬૫ લાખ, ૮૩ હજાર, ૭૭૪ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.આ સર્વે દરમિયાન જાણવા મળ્યુ છે કે ૮૧,૮૧૫ લોકોએ પ્રવાસ કર્યો છે, તે પૈકીના ૬૬,૪૬૭ લોકોએ આંતરરાજ્ય પ્રવાસ અને ૧૫,૩૪૮ લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે.આ સર્વેલન્સમાં ૨૦૯ વ્યકિતઓને અલગ અલગ રોગોના ચિન્હો જણાયા છે જે તમામને સારવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનમાં મહામારી પર જીત હાંસલ કરવાનો જશ્ન : કુતરા અને બિલાડીનું માસ વેચાઈ રહ્યું છે
Next Article લોકડાઉન : પલસાણામાં 10 લાખ કામદારોની હાલત કફોડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up