By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના ફોટા વાયરલ કરવામાં ઉપયોગી ડમી સિમ એક્ટિવ કરનારને LCB એ ઝડપી લીધો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના ફોટા વાયરલ કરવામાં ઉપયોગી ડમી સિમ એક્ટિવ કરનારને LCB એ ઝડપી લીધો
GeneralSouth Gujarat

જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના ફોટા વાયરલ કરવામાં ઉપયોગી ડમી સિમ એક્ટિવ કરનારને LCB એ ઝડપી લીધો

HM News
Last updated: 07/09/2022 9:10 AM
HM News
4 years ago
Share
SHARE

– ડમી સિમ ખરીદનાર હિરેન દેસાઈ અગાઉ એરટેલ કંપનીમાં કામકરતો હોવાથી ડમી સિમ માટે બલેશ્વરના સંદીપ લોધીનો સંપર્ક કર્યો

બારડોલી : ગત 23 ઓગસ્ટના રોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સ્વિમિંગ પૂલમાં મહિલા સાથે ન્હાતા હોય એવા ફોટા નીચે લખાણ સાથે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.જે અંગે ભારે વિવાદ થયો હતો.સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે જ આ ફોટો વાઇરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો જેથી ખુદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે જ આ ફોટા જુના અને મિત્રો સાથે 6 વર્ષ અગાઉના પ્રવાસ દરમિયાનના હોવાનો જણાવી રાજકીય કિન્નખોરી રાખી બદનામ કરવામાં આવ્યું હોવાના ખુલાસા કરવામાં આવ્યા હતા.દરમ્યાન સંદીપ દેસાઈએ બારડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી જે અરજી આધારિત જિલ્લા LCBની ટીમે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી જે નંબરથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા એ નંબર અંગે વિગતવાર તપાસ કરતા તે મોબાઈલ નંબર બલેશ્વર ખાતેના ફરહાન પાર્કમાં રહેતા અને એરટેલ કંપનીમાં સિમ એક્ટિવ કરવાનું કામ કરતા સંદીપ લોધીએ પોતાને ત્યાં બંધ થયેલા સીમનું રીએક્ટિવેશન કરાવવા આવેલા રામકેસ લલ્લુપ્રસાદ હરિજન નામના ગ્રાહક સાથે છેતરપિંડીથી તેનું સિમ એક્ટિવ થયું નથી તેમ જણાવી ફિંગર પ્રિન્ટ લઈ અન્ય એક સિમ એક્ટિવ કરી હિરેન ગુણવંતભાઈ દેસાઈને આપ્યુ હોવાનું બહાર આવ્યું છે.જે બાદ આ સિમ ફોર્ચ્યુનર ગાડી ડ્રાઇવર તેમજ અન્ય એક સાગરીત સાથે GJ 05 JH 7980 લઈ નવસારીથી પલસાણા આવેલા આવેલ હિરેન દેસાઈને આપ્યું હતું.પોલીસે આ ગુના સંદર્ભે સિમ ખરીદનાર હિરેન ગુણવંતભાઈ દેસાઈ તેમજ કારચાલક અને એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ ડમી સિમ એક્ટિવ કરનાર બલેશ્વર ફરહાન પાર્કમાં રહેતા સંદીપ લોધી હાલ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ડમી સિમ ખરીદનાર નવસારીમો હિરેન દેસાઇ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે હિરેન દેસાઇ પોલીસના હાથ લાગ્યા બાદ જ સમગ્ર પ્રકરણની તપાસ આગળ ચાલે તેમ છે.પોલીસ ફોર્ચ્યુનર ગાડી અંગે તપાસ કરતા ગાડી દીપેન શાહ નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તાંતીથૈયાના એક ગોડાઉનમાંથી 5.67 લખનો વિદેશીનો જથ્થો ઝડપાયો
Next Article હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢા કાળા કરવામાં આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up