By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
GeneralSurat

વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

HM News
Last updated: 19/09/2022 10:55 AM
HM News
3 years ago
Share
SHARE

મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.જેને લઇને ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યા છે.કરોડો રૂપિયાના કૌભાંડ કેસમાં સળિયા પાછળ ધકેલાયેલા વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુક્તની માગ કરી છે.

વિપુલ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે.વિપુલ ચૌધરીના વહીવટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.અંતર્ગત તેમની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૌધરી સમાજના કેટલાક લોકોએ વિપુલ ચૌધરીને જેલમાંથી છોડાવવા માટે માગણી કરવામાં આવી છે.

વિપુલ ડેરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે તે સમયગાળા દરમિયાન પણ તેમના ઉપર અનેક આક્ષેપો થયા હતા.ખાસ કરીને દૂધસાગર ડેરીના સંચાલનમાં તેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલતી રહેતી હતી.વિપુલ ચૌધરીના સમર્થકોએ દાવો કર્યો છે કે ચૂંટણી સમયે તેમને દબાવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે.સુરેશ ચૌધરીએ જણાવ્યું કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.તેનાથી ચૌધરી સમાજ દુઃખી છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે સમગ્ર ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજની લાગણી દુભાય છે.

આમિર, શાહરૂખ, સલમાન કાયદાથી ઉપર છે? તેમની દુબઈ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ : સ્વામી
મહારાષ્ટ્રમાં રાજકીય પેચ ફસાયો ! રાજ ઠાકરેએ છેલ્લે મારી પલટી : 10 બેઠક વાળી ડીલ કરી કેન્સલ
ઈઝરાયલમાં ગઠબંધન સરકાર : નેતન્યાહુ PM બનશે
રાષ્ટ્રપતિની ચૂંટણીઃ માયાવતીએ NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
ભાગેડુ મેહુલ ચોકસી વિરૂધ્ધ ઇડીએ નવી ચાર્જશીટ ર દાખલ કરી
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં ભાજપના 500 કાર્યકરોએ કેસરિયો છોડી આપમાં જોડાયા
Next Article વિરોધ વચ્ચે સરકાર, એક-બે નહીં 30 થી વધુ આંદોલનો છે સક્રિય, જોઈલો લિસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up