By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં આંદોલનોની મોસમ વચ્ચે હવે માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે કર્યું દુધ હડતાલનું એલાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યમાં આંદોલનોની મોસમ વચ્ચે હવે માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે કર્યું દુધ હડતાલનું એલાન
AhmedabadGeneral

રાજ્યમાં આંદોલનોની મોસમ વચ્ચે હવે માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે કર્યું દુધ હડતાલનું એલાન

HM News
Last updated: 19/09/2022 11:43 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યના પાટનગરમાં હાલ સરકાર કર્મચારીઓ તથા પૂર્વ સૈનિકો સહિતના લોકો વિવિધ માંગણીઓને લઇને મોચરો ખોલીને બેઠા છે.આ દરમિયાન માલધારી સમાજ દ્વારા ઢોર અંકુશ નિયંત્રણ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે, 21 સપ્ટેમ્બરના રોજ માલધારીઓ દ્વારા દુધ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે,તેમ તેમ સરકાર વિરૂદ્ધ વિવિધ મુદ્દાઓને લઇને વિરોધ તેજ બન્યો છે.હાલ ગાંધીનગરમાં વનરક્ષક,નિવૃત આર્મી જવાનો,આંગણવાડી બહેનો,વીસીઇ કર્મચારીઓ તથા ચોથા વર્ગના કર્મચારીઓએ મોરચો માંડ્યો છે.તેમાં હવે માલધારી સમાજ પણ સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓને લઇને મોટા સંમેલનો કરી રહ્યો છે.માલધારી સમાજ દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલ સહિત 11 માંગણીઓ સરકાર સમતક્ષ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

વિરોધ તેજ બનાવતા હવે માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બરના રોડ દુધ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એક દિવસ માટે માલધારી સમાજ ડેરીને દુધ નહિ આપે તેમજ ઘરે ઘરે પણ દુધ આપવા નહિ જાય તેમ માનવામાં આવી રહ્યું છે. માલધારી સમાજની આકરી જાહેરાત પછી હવે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગાંધીનગર બન્યું “આંદોલન નગર” : સરકારી કર્મચારીઓ તથા પૂર્વસૈનિકો સહિત અનેક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યથાવત
Next Article અમેરિકન મુસ્લિમ દંપતિએ મહાદેવજીના મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે કર્યા લગ્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up