By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના કુખ્યાત ડ્રગ્સ પેડલર અલ્લારખાંને પોલીસે આ રીતે પકડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના કુખ્યાત ડ્રગ્સ પેડલર અલ્લારખાંને પોલીસે આ રીતે પકડ્યો
GeneralSurat

સુરતના કુખ્યાત ડ્રગ્સ પેડલર અલ્લારખાંને પોલીસે આ રીતે પકડ્યો

HM News
Last updated: 24/09/2022 9:46 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના મોટા જથ્થા સાથે રાંદેરના અલ્લારખાં ઉર્ફે લાલાને ઝડપી પાડ્યો છે.લાલો પોતાના સાગરિતો સાથે વરાછા પર્વત પાટિયા પર આવેલા ડીઆર વર્લ્ડની ઉપરના માળે આવેલી હોટલ ફ્રાન્સના રૂમમાં ડ્રગ્સ વેચતો હતો, ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી તેની પાસેથી 7.82 લાખની કિંમતનું 78.220 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આઈમાતા રોડ પર આવેલા ડીઆર વર્લ્ડના ત્રીજા માળે આવેલી હોટલ ફ્રાન્સના રૂમ નં. 7માં રાંદેરના રાજીવનગર ઈંટની ભટ્ટી પાસે સુલતાનીયા જીમખાનાના ગ્રાઉન્ડની સામે રહેતા ડ્રગ્સ પેડલર 34 વર્ષીય અલ્લારખાં ઉર્ફે લાલા મહમદસફી બરફવાલા રોકાયેલો છે.અલ્લારખાં પાસે ખૂબ મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે અને અહીંથી તે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પાક્કી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી,જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓયો હોટલના રૂમમાં રેઈડ કરવામાં આવી હતી.પોલીસ હોટલના રૂમમાં પહોંચી ત્યારે ત્યાં અલ્લારખાં ઉપરાંત અસદ સાકીર રંગુની (ઉં.વ. 21, રહે. નાનપુરા, ખંડેરાવપુરા, સુરત) અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા (ઉં.વ. 25, રહે અશોક વાટીકા રો-હાઉસ, ગોરાટ હનુમાન ચોક, તાડવાડી, રાંદેર, સુરત) પણ હતા.આ ત્રણેય પાસેથી 78.220 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.જેની બજાર કિંમત 7,82,200 થાય છે.આ ઉપરાંત ઈન્જેક્શનની સિરીંજ નંગ 3 તેમજ ડ્રગ્સ વેચી મેળવેલા રોકડા 40 હજાર તથા મોબાઈલ ફોન નંગ 3 32,000, ડ્રગ્સ પેકિંગની પ્લાસ્ટીકની ઝીપ બેગ નં. 300, ડ્રગ્સનું વજન કરવાની ડિજીટલ વજન કાંટા સહિત કુલ 8,54,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં અઠવા,રાંદેર અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે.જાહેરનામા ભંગ તથા તડીપારના કેસમાં તે પકડાઈ ચૂક્યા છે.

આ 7 પેડલર ચલાવે છે સુરતમાં નશાનો કારોબાર

બે મહિના પહેલાં સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સના નશાનો કારોબાર કરતા 7 પેડલરની એક યાદી બહાર પાડવામાં આવી હતી.તેમાં સૌથી ટોપ પર અલ્લારખાંનું નામ હતું. અલ્લારખાં ઉર્ફે લાલાને પોલીસે પકડી લીધો છે.અલ્લારખાં ઉપરાંત ઇસ્માઇલ પેન્ટર (રહેવાસી છે ઇકબાલ નગર, રાંદેર) જે હાલમાં જેલમાં છે તેના પેડલરોએ ધંધો હજુ ચાલુ રાખ્યો હોવાની વાત છે.સલીમ બરફવાલા (રહેવાસી પાંડેસરા- ભેસ્તાન) (4) સલમાન ઘડિયાળી (રહેવાસી ભરૂચી ભાગળ),આલમઝેબ (રહેવાસી ભાગળ , અલ્તાફ ગુર્જર,અલ્તાફ ગોલ્ડનનો સમાવેશ થાય છે.આ લોકોનું એક વિશાળ પે઼ડલર નેટવર્ક છે.તેમાં આઠથી બાર વર્ષના બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે.આ બાળકો પાસે સામાન્ય પ઼ડીકી નીકળે છે તેથી તેઓ સામે કાર્યવાહી થઇ શકતી નથી. અલબત સુરત શહેરમાં હાલમાં રાંદેરમાંથી ડ્રગ્સ સપ્લાય થઇ રહ્યું હોવાની ચર્ચા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનમાં તખ્તાપલટની અટકળો અંગે સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી ટ્વિટ
Next Article 99 પોલીસ અધિકારીઓ-કર્મીઓને રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત કરતાં મુખ્યમંત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up