By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GST નંબર મેળવનારાઓને ત્યાં નોટિસ વિના અધિકારી તપાસ નહીં કરી શકે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > GST નંબર મેળવનારાઓને ત્યાં નોટિસ વિના અધિકારી તપાસ નહીં કરી શકે
GeneralNational

GST નંબર મેળવનારાઓને ત્યાં નોટિસ વિના અધિકારી તપાસ નહીં કરી શકે

HM News
Last updated: 29/09/2022 5:33 AM
HM News
4 years ago
Share
SHARE

– તમામ વેપારીને લાભ થાય તેવી કાર્યવાહી થવી જોઇએ
– વેપારીને થતી કનડગત અટકાવવા દિલ્હી હાઇકોર્ટનો મત્ત્વપૂર્ણ ચુકાદો
– આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ન હોય તેવા કિસ્સામાં પણ નોટિસ વિના તપાસ પર રોક

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક હોય તેવા કિસ્સામાં સ્થળ તપાસ વિના પણ જીએસટીમાં નવા નંબરની ફાળવણી કરવામાં આવતી હોય છે.પરંતુ કેટલાક કિસ્સામાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં હોય ત્યાં અધિકારીએ સ્થળ તપાસ કર્યા બાદ જ નંબર ફાળવણી કરવાની હોય છે.તેમાં પણ નોટીસ આપ્યા બાદ જ અધિકારીએ સ્થળ તપાસ કરવાની હોવા છતાં નોટિસ વિના પહોંચી જઇને વેપારીઓને પરેશાન કરવામાં આવતા હોવાની દિલ્હી હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી.આ કેસમાં નોટિસ આપ્યા વિના સ્થળ તપાસ કરવાનો અધિકારી જ નહીં હોવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપતા વેપારીઓને રાહત થવાની છે.જોકે આ ચુકાદાનો અમલ તમામ રાજ્યમાં કરવામાં આવે તો જ વેપારીને લાભ થઇ શકે તેમ છે.વેપાર શરૂ કરવા માટે સૌથી પહેલા જીએસટી નંબર લેવો પડતો હોય છે.નાની નાની બાબતોના વાંધા કાઢીને તેની અરજી રદ કરી દેવામાં આવતી હોય છે.જ્યારે કેટલાક કિસ્સામાં તો અધિકારીઓ સ્થળ તપાસના નામે વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદ ઊઠતી હોય છે.આવી જ સમસ્યાનો સામનો દિલ્હીના વેપારીઓ કરવો પડયો હોવાથી હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી.

તમામ વેપારીને લાભ થાય તેવી કાર્યવાહી થવી જોઇએ

જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે વન નેશન વન ટેક્સની વાત કરવામાં આવી હતી.જેથી જીએસટીને લગતા જે પણ ચુકાદા આવે તેનો અમલ સમગ્ર દેશમાં કરવામાં આવવો જોઇએ.કારણ કે જે વેપારીએ કોર્ટમાં રિટ પિટિશન કરી હોય તેને જ ફાયદો થતો હોય છે.આવા કિસ્સામાં તમામ વેપારીને લાભ થાય તે પ્રમાણેના નિર્ણય કરવામાં આવે તો જ વેપારીઓને રાહત થાય તેમ છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જાણો PFI શું છે? ઇસ્લામિક કટ્ટરવાદ-ચરમપંથીઓનો ગઢ,જેના તાંતણા ISIS,AL-QAEDA જેવા કુખ્યાત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલાં છે…
Next Article PFI પર સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રીય મંચનું મહત્વનું નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 month ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 month ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

1 month ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

1 month ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up