By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્યોગ જગત માટે રાહત પેકેજની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ઉદ્યોગ જગત માટે રાહત પેકેજની તૈયારી
BusinessGeneralNational

ઉદ્યોગ જગત માટે રાહત પેકેજની તૈયારી

HM News
Last updated: 31/03/2020 1:07 PM
HM News
6 years ago
Share
SHARE

લોકડાઉનથી બેરોજગાર બનેલા ઇન્ફોર્મલ કામદારો માટે વળતર

નવી દિલ્હી તા. ૩૧ : ગરીબ લોકો માટે રાહત પેકેજની જાહેરાત કર્યા પછી હવે ઉદ્યોગો માટે રાહત પેકેજની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.આ વખતે ખાસ વાત એ છે કે ઉદ્યોગોના રાહત પેકેજ હેઠળ સરકાર ઇન્ફોર્મલ સેકટરના કામદારો માટે રાહતના પગલાઓની જાહેરાત કરી શકે છે.સૂત્રો અનુસાર,ઔદ્યોગિક પેકેજ હેઠળ સરકાર લોકડાઉનના કારણે બેરોજગાર થયેલ ઇન્ફોર્મલ સેકટરના કામદારોને બેરોજગારી ભથ્થું આપી શકે છે.આ બેરોજગારી ભથ્થું કેટલું હશે,કેવી રીતે અપાશે તેના પર અત્યારે અંતિમ વિચારણા ચાલી રહી છે.આ પેકેજ માટે પીએમઓ,નાણા મંત્રાલય અને નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મીટીંગો ચાલુ છે.દેશમાં કોરોનાના પ્રકોપને રોકવા ૨૧ દિવસનું લોકડાઉન છે તેનાથી ઇન્ફોર્મલ સેકટરના લાખો કામદારોની રોજગારી છિનવાઇ ગઇ છે.એક સરકારી અધિકારી અનુસાર,સરકારનું માનવું છે કે લોકડાઉનના કારણે ઇન્ફોર્મલ સેકટર બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે.એટલે જે લોકોના રોજગાર છિનવાયા છે તેમને કંઇક વળતર અથવા ભથ્થું આપવું જરૂરી છે.આ બાબતે કેટલાય વિકલ્પો પર વિચાર કરાઇ રહ્યો છે.એક વિકલ્પ એવો છે કે ઇન્ફોર્મલ સેકટરના કામદારોને એક નિશ્ચિત રકમ આપવામાં આવે. બીજો વિકલ્પ છે કે સબસીડી રૂપે તેમને થોડીક રકમ અપાય જેમાં રાજયોને પણ સામેલ કરવામાં આવે.ત્રીજો વિકલ્પ છે કે તેમને વ્યાજમુકત લોન આપવામાં આવે. અધિકારી અનુસાર, આમા સૌથી મોટી મુશ્કેલી ડેટા એકઠો કરવાની છે.આ બાબતે ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર સાથે પણ વાતચીત કરાઇ રહી છે જેથી આ બેરોજગાર થયેલા કામદારો ડેટા બનાવી શકાય.આ ઉપરાંત આ બાબતે ટ્રેડ યુનિયનો પાસેથી પણ સૂચનો માગવામાં આવ્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જો કાબા અને મદીનામાં મસ્‍જીદ બંધ કરી શકાતી હોય તો ભારતીય મસ્‍જીદો કેમ નહ઼ી ?
Next Article રેલવેને અત્યાર સુધીમાં ૧૮૦ કરોડનો ફટકો : સરકારને પણ દૈનિક કરોડોનું નુકશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up