By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BreakingNews : વિડીઓમાં ધાર્મિક જ્ઞાન આપવાનું ભારે પડ્યું ! આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > BreakingNews : વિડીઓમાં ધાર્મિક જ્ઞાન આપવાનું ભારે પડ્યું ! આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ
GeneralGujarat NowPolitics

BreakingNews : વિડીઓમાં ધાર્મિક જ્ઞાન આપવાનું ભારે પડ્યું ! આપ નેતા ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ

HM News
Last updated: 13/10/2022 8:58 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.આજે તેઓ 12.30 વાગ્યે મહિલા આયોગ સમક્ષ હાજર થયા ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।

— Gopal Italia (@Gopal_Italia) October 13, 2022

આપ નેતાએ ટ્વીટ કરી આપી માહિતી

ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરતા કહ્યુ કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહી છે.મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય આપી શું શકે છે.ભાજપ પાટીદાર સમાજથી નફરત કરે છે.હું સરદાર પટેલનો વંશજ છું.તમારી જેલમાં જવાથી નથી ડરતો.નાખી દો મને જેલમાં,તેમણે પોલીસને પણ બોલાવી લીધા છે,મને ધમકાવી રહ્યા છે.ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસમાં પહોચ્યા હતા અને અહી પીએમ મોદી સામે વાંધનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા.મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી.જોકે, તે પહેલા જ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.

આ અંગે આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.જેની વાત કરી છે.ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,જેમાં ગોપાલ ઈટાલિયાએ મંદિરો અને મહિલાઓના મામાતે વિવાદિત ટિપ્પણ કરી હતી.વિવાદિત ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયાએ એવું નિવેદન આપ્યું હતું કે મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે.કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી.આ વીડિયો હાલ બહોળા પ્રમાણમાં વાયરલ થયો છે. તે અંતર્ગત દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ
Next Article સુરતના સોશિયલ મીડિયા સર્કલમાં ટાબરિયાનો પ્લેન ટેકઓફ કરતો વિડીયો વાયરલ થયો : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up