By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હું ભાજપના જાસામાં આવ્યો નથી જેથી મને ફસાવવાના ભાજપ કારસા કરી રહ્યું છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હું ભાજપના જાસામાં આવ્યો નથી જેથી મને ફસાવવાના ભાજપ કારસા કરી રહ્યું છે
GeneralGujarat NowPolitics

હું ભાજપના જાસામાં આવ્યો નથી જેથી મને ફસાવવાના ભાજપ કારસા કરી રહ્યું છે

HM News
Last updated: 13/10/2022 10:37 AM
HM News
4 years ago
Share
SHARE

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો વિડીયો વાયરલ થયો છે,ત્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ ભરીને કહ્યું કે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે.અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા.પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે તેને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડી અને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે.હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.ભાજપ પાસે હવે બીજું કોઈ કામ નથી રહ્યું.મારા જુના વિડીયો કાઢીને લોકોને ભરમાવાનું કામ કરે છે લોકો ભાજપને મોંઘવારી બેરોજગારી પેપર ફોડ વિશે પૂછે છે ત્યારે ભાજપ પાસે કોઈ જવાબ નથી જેથી પોતાની નાકામયાબી છુપાવવા માટે ભાજપ નવા નવા ગતકડા કરે છે.

હું એક 33 વર્ષનો યુવાન છું કોઈપણ પક્ષમાં પ્રદેશ અધ્યક્ષ આટલા યુવાન નથી અત્યાર સુધીના તમામ પાટીદારોને ભ્રષ્ટ ભાજપે ખરીદી લીધા છે.હું ભાજપના જાસામાં આવ્યો નથી જેથી મને ફસાવવાના ભાજપ કારસા કરી રહ્યું છે.ગુજરાતમાં હવે ચૂંટણી પહેલાં આરપારની લડાઈ ચાલુ થઈ છે.ત્રિપાંખિયા જંગ વચ્ચે હવે આપના વધતા જતા વર્ચસ્વ વચ્ચે પોલીસની એન્ટ્રી થઈ છે.ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો સામે આજે કાર્યવાહી થઈ છે.જેમાં દિલ્હીથી પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.ગોપાલ ઈટાલિયાએ થોડા સમય પહેલાં જ ટ્વીટ કરી છે કે એનસી ડબ્લયુંના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે.મહિલા આયોગ સમક્ષ હાજર થયા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી છે.રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.મોદી સરકારે પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે.ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે.હું સરદાર પટેલનો વંશજ છું.તમારી જેલથી ડરતા નથી.મને જેલમાં નાખો.તેમણે પોલીસને પણ બોલાવી છે.મને ધમકાવી રહ્યાં છે.

ગોપાલ ઈટાલિયાનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,જેમાં ગોપાલ ઈટાલિયાએ મંદિરો અને મહિલાઓના મામાતે વિવાદિત ટિપ્પણ કરી હતી. વિવાદિત ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયાએ એવું નિવેદન આપ્યું હતું કે મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે.કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી.આ વીડિયો હાલ બહોળા પ્રમાણમાં વાયરલ થયો છે.તે અંતર્ગત દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફટ દઇને મોઢામાં કાંઇક નાંખ્યું ને મોદીએ સામે જોયું…અને શિવરાજ બોખલાયા : જુઓ VIRAL VIDEO
Next Article કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની વિદેશી ગેરકાયદેસર સિગારેટ ઝડપાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up