By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રિટનના PM લિઝ ટ્રસે આપ્યું રાજીનામું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બ્રિટનના PM લિઝ ટ્રસે આપ્યું રાજીનામું
GeneralInternational

બ્રિટનના PM લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

HM News
Last updated: 21/10/2022 8:54 AM
HM News
4 years ago
Share
SHARE

બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રુસે રાજીનામું આપી દીધું છે.લિઝે જાહેરાત કરી છે કે હું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહી છું.અગાઉ, તેમની સરકારમાંથી એક વરિષ્ઠ પ્રધાનના રાજીનામાની શ્રેણી અને સંસદના નીચલા ગૃહમાં સભ્યોની ઉગ્ર ટીકા બાદ આ પદ પર ટ્રસને પીએમ પદ પર યથાવત રાખવા અંગે શંકાઓ ઊભી થઈ હતી.ગયા મહિને, સરકારે એક આર્થિક યોજના રજૂ કરી,જે નિષ્ફળ થવાથી આર્થિક ઉથલપાથલ અને રાજકીય સંકટ સર્જાયું હતું.

PM બન્યાના 45 દિવસમાં રાજીનામું

આ પછી, નાણા પ્રધાન બદલવા સિવાય, ટ્રસને તેમની ઘણી નીતિઓ બદલવી પડી.તેમજ તેમના કાર્યકાળ દરમિયાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીમાં અનુશાસનહીનતા જોવા મળી હતી.કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ટ્રસને પીએમ પદેથી રાજીનામું આપવું જોઈએ.જો કે, તે સમયે ટ્રસે કહ્યું હતું કે તે રાજીનામું આપશે નહીં. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ સિમોન હોરેએ કહ્યું કે સરકાર અવ્યવસ્થિત થઈ ગઈ છે.

ઋષિ સુનકને હરાવી ટ્રસ બન્યા હતા PM

મહત્વનું છે કે-લિઝ ટ્રસે ભારતીય મૂળના ઋષિ સુનકને હરાવી બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા.તેના 45 દિવસમાં જ તેમણે રાજીનામું આપી દીધું છે.આવું બ્રિટનના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.ટ્રસનું જીવન પણ ઘણું રસપ્રદ છે.સરકારી શાળામાં ભણેલા, 47 વર્ષીય ટ્રસના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ હતા.મજૂર તરફી પરિવારમાંથી આવતા ટ્રસે ઓક્સફોર્ડમાંથી ફિલસૂફી,રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે થોડો સમય એકાઉન્ટન્ટ તરીકે પણ કામ કર્યું.તે પછી તે રાજકારણમાં આવી ગઈ.તેઓ કાઉન્સિલર તરીકે પ્રથમ ચૂંટણી જીત્યા હતા.પરિવાર લેબર પાર્ટીનો સમર્થક હતો,પરંતુ ટ્રસને કન્ઝર્વેટિવ પાર્ટીની વિચારધારા ગમતી હતી.ટ્રસ 2010માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.ટ્રસ શરૂઆતમાં યુરોપિયન યુનિયન છોડવાના મુદ્દાની વિરુદ્ધ હતી.જોકે, બાદમાં બ્રેક્ઝિટના હીરો તરીકે ઉભરેલા બોરિસ જોન્સનના સમર્થનમાં બહાર આવ્યા હતા.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિવાળી દરમિયાન રાજ્યમાં અકસ્માતની ભીતિના પગલે 108 ઈમરજન્સી સેવા સજ્જ
Next Article સુરતમાં પોસ્ટર વોર શરૂ : લિંબાયત વિધાનસભા સીટ પર ઉમેદવાર બદલવાની માંગ સાથે મરાઠીમાં બેનર જોવા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up