By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૧૯૯૦થી ભાજપનો દબદબો : કોળી પટેલોની બહુમતી સાથે પાટીદાર મતદારોવાળી ઓલપાડ બેઠક પર આ છે સમીકરણો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૧૯૯૦થી ભાજપનો દબદબો : કોળી પટેલોની બહુમતી સાથે પાટીદાર મતદારોવાળી ઓલપાડ બેઠક પર આ છે સમીકરણો
GeneralGujarat NowPolitics

૧૯૯૦થી ભાજપનો દબદબો : કોળી પટેલોની બહુમતી સાથે પાટીદાર મતદારોવાળી ઓલપાડ બેઠક પર આ છે સમીકરણો

HM News
Last updated: 12/11/2022 8:55 AM
HM News
4 years ago
Share
SHARE

છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ભાજપના કબજાવાળી ઓલપાડ વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિકોણીયો જંગ જોવા મળશે.આ બેઠક ઓબીસી અને તેમાં પણ કોળી પટેલ બહુમતિ સાથે પાટીદાર મતદારો ધરાવતી બેઠક છે.આ બેઠક પર આપ ની એન્ટ્રી છે તેથી
તે કોના મતને કેટલું નુકસાન પહોંચાડે છે તેના પર ઓલપાડ બેઠકનું ગણિત ગણાઈ રહ્યું છે.આ બેઠક સહકારી ક્ષેત્રમાં છે અને ભાજપ- કોંગ્રેસના ઉમેદવાર સહકારી ક્ષેત્રમાં હોવાથી તેઓ વચ્ચે પણ ગળાકાપ સ્પર્ધા રહે તેવી શક્યતા નકારી શકાતી નથી.કોળી પટેલ સાથે ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઓલપાડ બેઠકમાં મોટા વરાછા,કોસાડ વિગેરે વિસ્તારનો સમાવેશ થતાં પાટીદાર મતદારો પણ નોંધપાત્ર વધ્યા છે.આ બેઠક પરથી ભાજપના મંત્રી મુકેશ પટેલને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસ જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષ નેતા અને સહકારી અગ્રણી દર્શન નાયકને ઉમેદવાર જાહેર કર્યા છે.આ બેઠકમાં એક લાખ જેટલા પાટીદાર મતદારો છે અને હાલ આ મતદારોનો ઝોક આપ પર હોવાથી આપે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.

૨૦૧૭માં ઓલપાડ વિધાનસભા બેઠક પરથી ભાજપના મુકેશ પટેલને ૬૨૮૨૮ મતથી વિજય થયો હતો.. જોકે, આ વખતે કોંગ્રેસના જ એક નેતાએ કોંગ્રેસ વિરોધમાં કામ કર્યું હતું તેથી ભાજપની લીડ વધી હતી તેમ કહેવાય છે.આ વખતે ધાર્મિક માલવિયા મેદાનમાં છે તેઓને ઓલપાડ કાંઠા વિસ્તારના મતદારો સ્વીકારે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે.પાટીદાર મતદારો આપ- કોગ્રેસ અને ભાજપમાં વહેચાય છે તો ઓલપાડ વિસ્તારના ઓબીસી મતદારોનો ઝોક આ વખતે ક્યા પક્ષ સાથે રહે છે તે મહત્વનું બની રહેશે.

ગુજરાતના બીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર પટેલ ઓલપાડ વિધાનસભા બેઠકે આપ્યા હતા

સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ભાજપનો ગઢ બની છે.આ બેઠક પર ગુજરાતના બીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર પટેલ બન્યા હતા તેઓ
ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને જીત્યા હતા.આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી ભાજપના ભગુ વિમલ જીત્યા હતા ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કરી પોતાની સરકાર રચી ત્યારે ભગુ વિમલને મંત્રીપદ પણ અપાયું હતું.ત્યારબાદ છેક હાલમાં ભુપેન્દ્ર પટેલની સરકારમા ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલને મંત્રી બનાવાયા છે.આ વખતે તેઓ ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચોર્યાસી બેઠક : ગુજરાતમાં એક લાખ વોટોની લીડથી જીતનાર મહિલા ઉમેદવાર કપાયા, ભાજપના નેતાની જીદ નડી
Next Article ભાજપનુ ડેમેજ કંટ્રોલઃ AAP નુ ઝાડુ પકડનાર જુગારકાંડ ફેમ કેસરીસિંહની 24 કલાકમાં જ ઘર વાપસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up