By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’ : અમિતભાઈ શાહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’ : અમિતભાઈ શાહ
GeneralGujarat NowPolitics

મારી આ વાત ડાયરીમાં લખી રાખજો, ‘બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડશે’ : અમિતભાઈ શાહ

HM News
Last updated: 16/11/2022 9:40 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ, તા.16 નવેમ્બર, 2022, બુધવાર

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે.અમદાવાદની ચર્ચિત ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની દાવેદારી સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિત રહ્યાં હતા.શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે કેસરીયા મહારેલી યોજીને નામાંકન ભર્યુ છે.રેલી બાદ અમિત શાહે મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું જે બાદ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડિયામાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

ફોર્મ ભરતા પૂર્વે CM પટેલની ઘાટલોડિયામાં જાહેર સભા પણ યોજાઈ હતી.આ સભામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન આપ્યું હતુ.ગૃહમંત્રી અમિત શાહ સંબોધન આપતા કહ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી જયકારનો અવાજ જવો જોઈએ
ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય,હાલના મુખ્યમંત્રી અને ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ફ્રોમ ભરવાના છે ત્યારે તમામ સમાજના લોકો સાથે આવ્યા છે.રબારી સમાજના લોકો પણ પાઘડી પેહેરીને આવ્યા છે. 1990થી બીજેપીનો ચૂંટણી જીતવાનો વિક્રમ અકબંધ રહ્યો છે.

વધુમાં અમિત શાહે કહ્યું કે, ડાયરીમાં લખી રાખજો બીજેપી 2022ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખશે.ગુજરાતની જનતાને યાદ કરાવુ છુ કે 1985થી1995 આમ 10 વર્ષ વેદનાનું ગુજરાત હતુ અને આજે 20 વર્ષના છોકરા ને કર્ફ્યુ શું છે એ ખબર નથી.ગુજરાતમાં સલામતી કેમ નથી બધાને બે સવાલ થતા ત્યારે ગુજરાતની જનતાએ બીજેપીને મોકો આપ્યો અને ગુજરાતના એક્ટ તુરમન ખાન નથી.લતીફ અને અમુક ગુંડાના લીધે જનતા પરેશાન થઈ ગઈ હતી.અમદાવાદથી મુંબઈ હાઇવે-8 બનાવી વિકાસ કર્યો છે, ગામડામાં 7 કલાકથી વધુ વીજળી મળતી ન હતી.અમર સિંહ ભાઈએ ના પાડી કે નહિ થાય હું એન્જિનિયર છું પણ મોદીએ મજબૂત મક્કમ મનોબળ સાથે 2005 સુધી દરેક ગામડે વીજળી આપી,કોગ્રેસના લોકો અત્યારે નવા કપડાં પહેરી આવી ગયા છે.

કોગ્રેસ કહે છે કે કામ બોલે છે પણ ૧૯૯૭થી સત્તામાં બીજેપી છે તો કયા કામ કર્યા ભાઈ ?

– લોકોની માંગ હતી કે રામ મંદિર તો ત્યાં જ બને અને જોવો અત્યારે મોદી સરકારે ત્યાં બનાવી બતાયું…
– જાન્યુઆરી 2024માં રામ મંદિર બનાવી દઈશું
– કાશ્મીરને કોગ્રેસે પંપાળી-પંપાળી ખેદાન મેદાન કર્યું ત્યારે મોદીએ એક ઝટકો આપી સુશાસન લાગુ કર્યું
– આજે આપડું કાશ્મીર સમગ્ર દેશ સાથે જોડાયેલું દેખાય છે
– ટ્રીપલ તલાકને પણ પીએમ મોદીએ હટાવી
– દ્વારકામાં પણ ભૂપેન્દ્ર ભાઈએ યોગ્ય કાર્ય કર્યું

નરેન્દ્ર ભાઇ મુખ્યમંત્રી હતા ત્યાંથી પીએમ બન્યા ત્યાં સુધી ગુજરાતના ગમે તે CM આવે વિકાસના કામો અવિરત થાય જ છેઆશા છે કે આપ સૌ કોઈ મતદાન કરીને ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈને રેકોર્ડ બ્રેક વોટ સાથે જીતાડશો અને ડબલ એન્જિનની સરકારની વિકાસગાથા અવિરત ચલાવતા રહેશો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની દાદાગીરી : ટોલબૂથના કર્મચારી સાથે મારામારી
Next Article દિલ્હી MCD ચૂંટણી : ટિકિટ વેચવા બદલ AAP ધારાસભ્યના PAની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up