– શયાન ખાને શેર કરેલી પોસ્ટમાં આફતાબ એક હિંદુ છોકરીને કહેતો જોવા મળે છે, આ જા તુઝે ફ્રિજ કી ઠંડ મેં લે ચલૂ. રેફ્રિજરેટરકો ઉસકી ઓકાત દિખાની હૈ…
આફતાબ અમીન પૂનાવાલાએ તેની દલિત ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા.દિલ્હીના મહેરૌલી સ્થિત ફ્લેટમાં તે મૃતદેહના ટુકડાને ફ્રીજમાં રાખતો હતો અને દરરોજ રાત્રે એક એક ટુકડો જંગલમાં ફેંકતો હતો.આ રાક્ષસી ઘટના બાદ હવે કટ્ટરપંથી મુસ્લિમો શ્રદ્ધાની હત્યા પર મજા લઈ રહ્યા છે.ખાસ કરીને પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર મજાક બનાવીને કહી રહ્યા છે કે જે તેમના માં-બાપની ન થઈ તે મારી શું થવાની.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકપ્રિય હેન્ડલ્સે શ્રદ્ધાની હત્યાની મજાક ઉડાવતી પોસ્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે.જેમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે સોશિયલ મીડિયામાં કટ્ટરપંથી મુસ્લિમો શ્રદ્ધાની હત્યા પર મજા લઈ રહ્યા છે,આમદ બટ્ટ નામના યુઝરે એક કપલની તસવીર શેર કરી છે,જેમાં યુવક મુસ્લિમ છે અને યુવતી હિંદુ છે.સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, તે જાડી દેખાઈ રહી છે.હું તેને પછી ખાઈ શકું છું.ફૈઝાન ચૌધરીએ એક તસવીર શેર કરી છે જેમાં આફતાબ કંઈક ખાતો જોવા મળી રહ્યો છે.
Some Facebook users are mocking or kind of ‘enjoying’ Shraddha’s gruesome murder by Aftab through memes.
The FB page has been created by a Pakistani female handle.
— The Hawk Eye (@thehawkeyex) November 15, 2022
Syeda Fatima has created page “Aftab Poonawalla Fridge Posting”, few hours back.
The page has already 429 members.
— The Hawk Eye (@thehawkeyex) November 15, 2022
તેણે એક બાજુ શ્રદ્ધા વોકરના ચહેરાની તસવીર મૂકી અને તેનું નામ ‘શ્રદ્ધા બીફ બર્ગર’ રાખી દીધું.સૈયદા ફાતિમાએ ‘આફતાબ પૂનાવાલા ફ્રીજ પોસ્ટિંગ’ નામનું ફેસબુક ગ્રુપ પણ બનાવ્યું.તે ગૃપમાં 400 થી વધુ સભ્યો જોડાઈ પણ ચુક્યા છે.આફતાબને ‘હીરો’ ગણાવતા આ લોકો ‘લવ જેહાદ’ના હેશટેગનો પણ ઉપયોગ કરી રહ્યા છે.એક તસવીરમાંતો શ્રદ્ધાને ‘કૂતરી’ કહીને સંબોધવામાં આવી હતી.અબ્દુલ્લા સઈદે આફતાબને ટાંકીને લખ્યું હતું કે,તમે તેના મેસેજમાં છો,અને તે મારા ફ્રીજમાં છે.આપને એક નથી ભાઈ.
Few of them have hashtag “love j¡had”. Some meme/posts depicting psycho kiIIer Aftab as some “hero” figure who has achieved something big.
— The Hawk Eye (@thehawkeyex) November 15, 2022
એક મીમમાં આફતાબને ફ્રિજ વેચતો સેલ્સમેન બતાવવામાં આવ્યો છે અને તે કહે છે, આ વાળું લઇ લો સર. સર તમે આમાં કંઈપણ મૂકી શકો છો.કઈ પણ…ભરોસો રાખો.શયાન ખાને શેર કરેલી પોસ્ટમાં આફતાબ એક હિંદુ છોકરીને કહેતો જોવા મળે છે, આ જા તુઝે ફ્રિજ કી ઠંડ મેં લે ચલૂ. રેફ્રિજરેટરકો ઉસકી ઓકાત દિખાની હૈ.ક્યાંક દહેજમાં ફ્રિજ માંગવાની વાત થઈ રહી છે તો ક્યાંક આફતાબ કહેતો જોવા મળે છે કે ‘મારી ગર્લફ્રેન્ડ હંમેશા ચિલ રહે છે.
ક્યાંક કોઈ મુસ્લિમ યુવતી ફ્રિજ સસ્તામાં વેચવાની ઓફર આપી રહી છે,તો ક્યાંક યુવતીનું માથું નીચે પડેલું બતાવવામાં આવ્યું છે અને લખેલું છે કે જ્યારે તે તેના ‘બુલ્લા’ બોયફ્રેન્ડને તેની સાથે લગ્ન કરવાનું કહે,ત્યારે આવું થાય.એક મીમમાં છોકરી વિચારી રહી છે કે છોકરો કોઈ બીજી છોકરી વિશે વિચારતો હશે,પણ તે વિચારી રહ્યો છે કે કયા ફ્રીજમાં બોડી ફિટ થશે.હાજીક અન્સારીએ ‘આફતાબ પૂનાવાલા રેફ્રિજરેટર ફેક્ટરી’ની જાહેરાત પણ આપી દીધી હતી.