By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી
GeneralPoliticsSurat

સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી

HM News
Last updated: 23/11/2022 11:27 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો સુરતમાં આવી સભા ગજવી રહ્યા છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં સભા સંબોધી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે તેમજ પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.સુરતમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તેમજ અન્ય પાર્ટીના નેતાઓ સભા ગજવી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવા આવી રહ્યા છે.દિગ્ગજ નેતાઓ સુરતમાં અલગ-અલગ જગ્યાએ સભા યોજી રહ્યા છે.સુરતમાં દરેક રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.અલગ-અલગ રાજ્યોના સીએમ તેમજ દિગ્ગજ નેતાઓ સુરતમાં આવી રહ્યા છે અને સભા ગજવી રહ્યા છે.ત્યારે સુરતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કતારગામ વિસ્તારમાં સભા સંબોધી હતી.

અરવિંદ કેજરીવાલે સભામાં કહ્યું હતું કે, આ લોકો કહેતા હતા કે ગુજરાતમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસ જ છે પરંતુ સુરતમાં કોર્પોરેશનની ચુંટણીમાં AAPની 27 સીટ આવી હતી. જેની દેશભરમાં ચર્ચાઓ થઇ હતી.આજે ગુજરાતમાં કોસો દુર જ્યારે ભાજપના નેતાઓ રોવે છે તો માં કહે છે કે બેટા સુઈ જા નહિ તો આપ પાર્ટીના કાર્યકરો આવી જશે.તેઓ એટલા માટે ડરે છે કારણ કે અમે 27 વર્ષનો હિસાબ માંગીએ છીએ,મોરબી મુદ્દે હત્યારા ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા છે.આવા સવાલો કરીએ છીએ એટલે ડિબેટમાં આપ પાર્ટીના લોકોને બોલાવવાની ના કહે છે.સુરતના લોકોએ અમોને ઘણો પ્રેમ આપ્યો છે. તેઓએ સુરતના લોકોને આપ પાર્ટીને જીત અપાવવા હાંકલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.સુરતમાં દિગ્ગજ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે અને પોત પોતાના રાજકીય પક્ષો અને ઉમેદવારોનો પ્રચાર જોર શોરમાં કરી રહ્યા છે.આ વખતે ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જામવાનો છે.ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પરિણામો રસપ્રદ રહેશે તેમાં કોઈ બેમત નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article “મઝાર હોય કે કબર! ગેરકાનૂની હશે તો તોડી જ પડાશે”, ખંભાતમાં અમીત શાહના ભાષણથી ચૂંટણીમાં આવ્યો ગરમાવો
Next Article દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up