By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું
GeneralSurat

દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું

HM News
Last updated: 23/11/2022 11:31 AM
HM News
3 years ago
Share
SHARE

… અને બે લોકોને હત્યાની સુપારી આપી છે : ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ નંબર પર બે દિવસમાં ૧૯ ઑડિયો-ક્લિપ અને ૨૦ મેસેજ આવતાં પોલીસ દોડતી થઈ : છેવટે કૉલ કરનાર માનસિક રોગી હોવાનું જણાયું

ટ્રાફિક પોલીસ વિભાગના એક વૉટ્‌સઍપ નંબર પર બે દિવસમાં ૧૯ ઑડિયો ક્લિપ અને ૨૦ મેસેજ મોકલીને એક વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનું કાવતરું અન્ડરવર્લ્ડ ડૉન દાઉદે ઘડ્યું હોવાની માહિતી આપતાં મુંબઈ પોલીસ કામે લાગી હતી.જોકે તપાસમાં જણાયું હતું કે ડાયમન્ડના દાગીના બનાવતી એક કંપનીમાં અગાઉ કામ કરતા માનસિક રોગીએ આ કૉલ કર્યા હતા.કેરલામાંથી તેણે કૉલ કર્યા હોવાથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મુંબઈની ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ કન્ટ્રોલ નંબર પર છેલ્લા કેટલાક સમયથી બૉમ્બધડાકા કરવાના કે મોટી હસ્તીને જાનથી મારી નાખવાની ધમકીના કૉલ મળી રહ્યા છે.એની તપાસમાં જણાયું હતું કે કોઈ પરેશાન કે માનસિક સ્થિતિ સારી ન હોય એવા લોકોએ આવી કરતૂત કરી હતી.જોકે પોલીસ ધમકીના કોઈ પણ કૉલ કે મેસેજને ગંભીરતાથી લે છે.ટ્રાફિક પોલીસને ૨૦ અને ૨૧ નવેમ્બરે ફરી ધમકીના કૉલ મળતાં પોલીસ દોડતી થઈ હતી.

૨૦ નવેમ્બરે ટ્રાફિક પોલીસના વૉટ્‌સઍપ નંબર પર ૭ ઑડિયો ક્લિપ અને ૧૧ મેસેજ અને ૨૧ નવેમ્બરે ૧૨ ઑડિયો ક્લિપ અને ૯ મેસેજ મળ્યા હતા.એમાં કૉલ કરનારે કહ્યું હતું કે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે અને હત્યાની સુપારી મુસ્તાક અહમદ અને મુસ્તાક નામની બે વ્યક્તિને આપી છે.

મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ કૉલ અને મેસેજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લગતા હોવાથી મુંબઈ પોલીસે એને ગંભીરતાથી લીધા હતા અને તપાસ હાથ ધરી હતી.એમાં કૉલરના નંબર પરથી જણાઈ આવ્યું હતું કે સુપ્રભાત બેજ નામની વ્યક્તિએ આ કૉલ કર્યા હતા.પોલીસે બાદમાં આરોપી જ્યાં કામ કરતો હતો એ ડાયમન્ડ કંપનીમાં સંપર્ક કરતાં ખ્યાલ આવ્યો હતો કે સુપ્રભાત અહીં કામ કરતો હતો,પરંતુ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેને કામ પર ન આવવાનું કહેવામાં આવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી
Next Article SGST વિભાગ કુંભકર્ણ નિદ્રામાં ! સુરતના ઇકો સેલે પકડેલા કૌભાંડનો આંક , રૂ. 3 હજાર કરોડને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up