[weather_data]
Breaking News
TRENDING NEWS

ફરી શ્રધ્ધા હત્યાકાંડ જેવી ઘટના : મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા,બે આરોપીની ધરપકડ

[updated_date] [post_views]

Table of Content

– દિલ્હીમાં વધુ એક ક્રાઇમ: વધુ એક હત્યા બાદ મૂતદેહના ટુકડા રાખ્યા ફ્રીઝમાં
– હત્યારાઓ દરરોજ મૃતદેહના ટુકડા અલગ-અલગ વિસ્તારોમાં ફેંકતા

નવી દિલ્હી,તા.28 નવેમ્બર 2022,સોમવાર : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે.ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, પાંડવ નગરમાં રહેતા યુવકની લાશને એક ઘરમાં કાપીને ફ્રીઝમાં રાખવામાં આવી હતી.જે બાદ હત્યારાઓ દરરોજ મૃતદેહના ટુકડા પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દેતા હતા.મળતી માહિતી મુજબ, હત્યાની આ ભયાનક ઘટનાને માતા-પુત્રએ સાથે મળીને અંજામ આપ્યો હતો.તેણે મૃતદેહના ટુકડા કરી તેના ઘરના ફ્રિજમાં છુપાવી દીધા અને પછી તેને પાંડવ નગર વિસ્તારમાં ફેંકી દીધા.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.જોકે, આ કોની હત્યા કરવામાં આવી છે? અને કયા કારણોસર કરવામાં આવી છે ? તે તમામ બાબતોનો જવાબ તો પોલીસની તપાસ બાદ જાણવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles