By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઈમાનો વચ્ચેની લડાઈ છે, ભાજપ-કોંગ્રેસને વૉટ આપીને તમારો મત બગાડશો નહીં : આપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઈમાનો વચ્ચેની લડાઈ છે, ભાજપ-કોંગ્રેસને વૉટ આપીને તમારો મત બગાડશો નહીં : આપ
GeneralPoliticsSurat

2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઈમાનો વચ્ચેની લડાઈ છે, ભાજપ-કોંગ્રેસને વૉટ આપીને તમારો મત બગાડશો નહીં : આપ

HM News
Last updated: 28/11/2022 9:20 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.એવામાં આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે.આ વખતની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીના વરાછા બેઠક પરના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પત્રકાર પરિષદ સંબોધીને ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

ભાજપના “આ ગુજરાત મે બનાવ્યું છે” સ્લોગન પર કટાક્ષ કરતાં આપ નેતાએ જણાવ્યું કે, આજે અમુક લોકો વાત કરી રહ્યા છે કે, અમે ગુજરાત બનાવ્યું છે. જો કે આ ગુજરાત સરદાર પટેલે બનાવ્યું છે,મહાત્મા ગાંધીએ બનાવ્યું છે,ભગતસિંહએ બનાવ્યું છે અને લાખો વીર જવાનોએ આહુતિ આપીને આ ગુજરાત બનાવ્યું છે, ભારત બનાવ્યું છે.

ગુજરાત બનાવવાની લડાઈમાં જે પક્ષોનું કોઈ યોગદાન નથી તેઓ આજે વાતો કરી રહ્યા છે કે, ગુજરાત તેમણે બનાવ્યું.હકીકતમાં તેમણે ગુજરાત બનાવ્યું નથી,તેમણે ગુજરાત બગાડ્યું છે.આજે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સના વ્યસનિયો થઈ ગયા છે. આજથી 20 વર્ષ પહેલા યુવાનોને ખબર પણ ન હતી કે ડ્રગ્સ શું હોય, જ્યારે આજે ડ્રગ્સ ઘર ઘર સુધી પહોંચી ગયું છે.ગુજરાતની જનતાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે. 2000 થી વધુ સરકારી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. 4000 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.હોસ્પિટલમાં ડોક્ટર નથી મળતા,શિક્ષકોની ઘટ છે, 1235 શાળાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી.આમ તે લોકોએ ગુજરાત બગાડ્યું છે.

2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઇમાનો વચ્ચેની લડાઈ છે.માટે હું ગુજરાતના લોકોને વિનંતી કરવા માગું છું કે ભાજપ અને કોંગ્રેસમાં મત આપીને પોતાનો મત બગાડશો નહીં.ગુજરાતની શિક્ષા માટે,બાળકોના ભવિષ્ય માટે,સારી પરિસ્થિતિ માટે,સારા વિકાસ માટે,સારા પરિવર્તન માટે,સારા મોડલ માટે,ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત માટે આ પરિવર્તનની મુહિમમાં આમ આદમી પાર્ટીનો સાથ આપો અને ઝાડુને મત આપી અમને આશીર્વાદ આપજો.

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર મિસાઇલ હુમલો, ૧૨નાં મોત અને ૩૦૯ ઘાયલ
ઇન્ફ્લુએન્સર મેડ સંધુ હત્યા કેસના તાર ગુજરાત સુધી પહોંચ્યા, વાપીમાંથી 3 શખસો ઝડપાયા
નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ૨૨ હજારથી વધુ સ્થળોએ વિશેષ બંદોબસ્ત
દિવાળીએ વતન જવા માટે સુરતથી 9,100 વધારાની બસોનું આયોજન, 4થી 9 નવેમ્બર સુધી દોડશે
સુરતમાં ડૉ.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં બે મહિલા તબીબની ધરપકડ, અન્ય બે આરોપીઓની શોધખોળ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપમાં નરેન્દ્ર મોદી કાર્યકરોના ‘ગોડફાધર’, જ્યારે કોંગ્રેસ ચાર વ્યક્તિઓની પાર્ટી : CR પાટીલ
Next Article ગુજરાતમાં 92 બેઠક સાથે આપ સરકાર બનાવશે : કેજરીવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

આજથી શારદીય નવરાત્રિનો આરંભ : અંબાજીથી ખોડલધામ સુધી માતાજીનાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે

10 hours ago

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં

2 months ago

મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ

2 months ago

નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી

2 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up