By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપમાં નરેન્દ્ર મોદી કાર્યકરોના ‘ગોડફાધર’, જ્યારે કોંગ્રેસ ચાર વ્યક્તિઓની પાર્ટી : CR પાટીલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપમાં નરેન્દ્ર મોદી કાર્યકરોના ‘ગોડફાધર’, જ્યારે કોંગ્રેસ ચાર વ્યક્તિઓની પાર્ટી : CR પાટીલ
GeneralGujarat NowPolitics

ભાજપમાં નરેન્દ્ર મોદી કાર્યકરોના ‘ગોડફાધર’, જ્યારે કોંગ્રેસ ચાર વ્યક્તિઓની પાર્ટી : CR પાટીલ

HM News
Last updated: 28/11/2022 9:15 AM
HM News
4 years ago
Share
SHARE

દિયોદર : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે,ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે દિયોદર ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતુ.જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા સાથે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના કામો ગણાવ્યા હતા.

સીઆર પાટીલે જણાવ્યું કે, ભાજપમાં 182 ઉમેદવારોમાં કોઇ રાજકીય લાગવગ નથી.આ ભાજપની પંરપરા છે.ભાજપમાં કાર્યકરોનો ગોડફાધર છે નરેન્દ્ર મોદી.ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે, દેશના વિકાસ માટે આ પાર્ટીની જરૂર છે.

કોંગ્રેસ મા, દીકરી, દીકરો અને જમાઇ એમ 4 વ્યક્તિની પાર્ટી છે.મહારાષ્ટ્રમાં જઇને બાપ–દીકરાની પાર્ટી,એન.સી.પી માં જોવો તો બાપ-દીકરીની પાર્ટી છે.યુ.પીમાં જોવો તો ત્યા પણ પરિવારની પાર્ટી છે. બંગાળમાં પણ મમતા દીદી અને તેના ભત્રીજાની પાર્ટી છે.આ દરેક પાર્ટી પરિવાર અને પ્રદેશની પાર્ટી રહી છે.આવી પાર્ટીઓ માત્ર તેમના પરિવારનો જ વિકાસ કરી શકે છે.આખા દેશ અને સમાજને આગળ લઇ જવાનો પ્રયત્ન કરે તો તે માત્ર ભાજપ છે.છાશવારે ભારત સામે આંખ ઉંચી કરી છમકલા કરવા વાળો પાડોશી દેશ પાકિસ્તાનને તેના ઘરે જઇ જવાબ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યુ અને હવે દેશમાં આંતકવાદીઓની ભારત દેશમાં ઘુસણખોરી કરી આવા છમકલા કરવાની હિમંત નથી થતી.ચાઇનાનું સૈન્ય આપણી ધરતી પર આવી દબાણ કરતા,પરંતુ મોદી આવ્યા પછી ચાઇનાની હિમંત નથી કે દેશની સરહદ સામે જોવે.

વધુમાં પાટીલે જણાવ્યું કે, આ વખતે દિયોદર વિધાનસભાનો ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાનો છે.આ જિલ્લામાં બધા જ મહાનુભાવો છે અને આ તમામ મહાનુભાવોનો સહકાર બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોને મળે એટલે વિરોધપક્ષની તાકાત નથી કે ભાજપાના ઉમેદવારને હરાવી શકે.આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના કામ બોલે છે ના સ્લોગન સાથે કોંગ્રેસ આવી છે,ત્યારે આ લખનાર પેઇન્ટર પણ ભારે હૈયે કહે છે કે કોંગેસના કામ નહીં પણ ભ્રષ્ટાચાર બોલે છે

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિશ્વમાં જોડી નંબર ૧ તરીકે પ્રસિદ્ધ થઇ છે.આ જોડી અખંડ રહે તે માટે ગુજરાતના સપૂત એવા PM મોદીના સ્વપ્નને સાકાર કરવા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરવા માટે બનાસકાંઠા જિલ્લાના તમામ કમળો સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપી ગુજરાતના તમામ રેકોર્ડ તોડવા અપીલ કરી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાઇની દબંગાઇ : હું આવ્યોને શક્તિસિંહ કચ્છ ભાગ્યા, હું બોલતો નથી મારે જે કરવું હોય તો કરી દેખાડું છું
Next Article 2022ની ચૂંટણી ઈમાનદાર અને બેઈમાનો વચ્ચેની લડાઈ છે, ભાજપ-કોંગ્રેસને વૉટ આપીને તમારો મત બગાડશો નહીં : આપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up