By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, હિમાચલનો પણ કર્યો ઉલ્લેખ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, હિમાચલનો પણ કર્યો ઉલ્લેખ
GeneralNationalPolitics

ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, હિમાચલનો પણ કર્યો ઉલ્લેખ

HM News
Last updated: 08/12/2022 1:11 PM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.પોતાના ગૃહ રાજ્યમાં ભાજપની વિક્રમી જીત અંગે તેમણે કહ્યું કે, “આભાર ગુજરાત.અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું.લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને તેમની ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે તે વધુ ઝડપી ગતિએ ચાલુ રહે.હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.

પીએમ મોદીએ હિમાચલના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું હિમાચલ પ્રદેશના લોકોનો ભાજપ પ્રત્યેના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું.અમે રાજ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને આવનારા સમયમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.ગુજરાતમાં ભાજપ ફરી સત્તા પર આવી રહ્યું છે.ચૂંટણી પંચના તાજેતરના આંકડાઓ અનુસાર, ભાજપે 182 વિધાનસભા બેઠકોમાંથી 126 બેઠકો જીતી છે અને 30 પર આગળ છે.કોંગ્રેસ ફરી એકવાર ચૂંટણી હારી છે.હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે.અત્યારે કોંગ્રેસ 38 સીટો જીતી છે અને 2 પર આગળ છે.જ્યારે ભાજપે 18 બેઠકો જીતી છે અને 7 પર આગળ છે. અન્ય ત્રણ બેઠકો જીતી છે.

Thank you Gujarat. I am overcome with a lot of emotions seeing the phenomenal election results. People blessed politics of development and at the same time expressed a desire that they want this momentum to continue at a greater pace. I bow to Gujarat’s Jan Shakti.

— Narendra Modi (@narendramodi) December 8, 2022

68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસે બહુમતનો આંકડો પાર કર્યા બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે તેઓ જનતાના જનાદેશનું સન્માન કરે છે.તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે.જ્યારે ગુજરાતમાં બીજેપીના સીએમ ચહેરા ભૂપેન્દ્ર પટેલ ફરીથી રાજ્યની કમાન સંભાળશે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રમુખ સીઆર પાટીલે ગુરુવારે (8 ડિસેમ્બર) જણાવ્યું હતું કે પટેલ ફરીથી 12 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.

ભૂપેન્દ્ર પટેલ ફરી કેમ બની રહ્યા છે CM

પાટીદાર અનામત આંદોલનને કારણે 2017માં ભાજપ 99 બેઠકો પર આવી ગયું હતું.પાર્ટીએ 1995 પછી સૌથી ઓછી બેઠકો જીતી છે.પાર્ટીએ પાટીદારોના ‘કેડવા’ પેટા જૂથના ભૂપેન્દ્ર પટેલને પ્રમોટ કરીને અને પછી તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવીને ‘કેડવા’ પાટીદાર સમુદાયને આકર્ષવાની યોજના બનાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપે સસ્પેન્ડ કરેલા બળવાખોર ત્રણ નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં
Next Article બંને વિપક્ષ નેતાઓને કેમ કરવો પડ્યો હારનો સામનો?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up