By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે
GeneralGujarat NowPolitics

પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે

HM News
Last updated: 13/12/2022 11:14 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક વિજય મળી છે.જેમાં 156 બેઠકો સાથે અત્યાર સુધીના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ સરકારે તોડી નાખ્યા છે.તેમાં આજે શપથવિધિનો કાર્યક્રમ પણ થઇ ચુક્યો છે.તેમજ 16 મંત્રીઓની શપથવિધિ અને તેમને ખાતાની ફાળવણી પણ થઇ ગઇ છે.ત્યારે બધાને પ્રશ્ન થાય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કયુ પદ મળ્યું હશે.તો તેના જવાબ નીચે સ્ટોરીમાં આપવામાં આવ્યો છે.

તમામ ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તેની જવાબદારી વિજય રૂપાણીને સોંપાઇ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંજાબમાં પોતાને મળેલી પ્રભારી તરીકેનો પદભાર સંભાળશે.જેમાં પંજાબમાં ભાજપની સ્થિતિ ખુબ જ નાજુક છે. AAPની બહુમતીથી જીતના કારણે કોંગ્રેસ બીજા અને ભાજપ ત્રીજા નંબર પર છે.જેથી ભાજપ હવે પોતાની તમામ શક્તિ સાથે કામે લાગી શકે છે. 13મી તારીખે તેઓ પોતાનો અધિકારીક કાર્યભાર સંભાળી રહ્યા છે.પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે.જેમાં ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિતની તમામ ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તેની જવાબદારી વિજય રૂપાણીને સોંપાઇ છે.

ભાજપને મજબૂત કરવા તેમની ચાણક્યનીતિ તેજ કરશે

વિજય રૂપાણી હિન્દીમાં જેટલા કાચા છે સંગઠનની બાબતોમાં તેટલા જ પાકા છે.તેઓ મજબુત સંગઠનાત્મક માળખુ ઉભુ કરીને કઇ રીતે સરકાર બનાવી શકાય તે અંગેની બાબતોમાં ખુબ જ પાવરધા છે.તેમણે સંગઠનમાં પોતાનું આખુ જીવન ખર્ચી નાખ્યું છે.જેથી સંગઠનની સોગઠાબાજીના તેઓ ચાણક્ય છે.તેવામાં પંજાબમાં ભાજપને મજબૂત કરવા તેમની ચાણક્યનીતિ તેજ કરશે.

સિગ્નલ સ્કૂલ પ્રોજેકટની કામગીરી બતાવવા મ્યુ.સ્કૂલબોર્ડે ૪.૧૫ મિનીટનો વિડીયો બનાવવા ૪.૭૨ લાખનો ખર્ચ કર્યો
ભીલાડમાં 25 સ્થળે રેડ,11 ની મુદ્દામાલ સાથે ધરપકડ
સંજય રાઉતનો દાવો : મારા જીવને ખતરો, નેતા પર લગાવ્યો ‘સોપારી’ આપવાનો આરોપ
અમિતાભ બચ્ચને કો-સ્ટાર ઈરફાન ખાનને કર્યા યાદ, પુત્ર બાબિલને લખ્યો ભાવુક પત્ર
ભાજપે રાજ્યસભાના 2 ઉમેદવારોના નામની કરી જાહેરાત, નવા ચહેરાઓને મળ્યો ચાન્સ
Share This Article
Facebook Email Print
Previous Article લો બોલો… અહીં બીજુ કોઇ નહીં પણ BOB નો કેશિયર જ ચોર હતો, જાણો કેશ ગાયબ કરનાર કંઇ રીતે પકડાયો
Next Article કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up