By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
GandhinagarGeneral

કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું

HM News
Last updated: 13/12/2022 11:18 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.ગઈકાલે પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની વહેંચણી કરવામાં આવી હતી.ત્યારે આજે કુંવરજી બાવળિયાએ પોતાના કાર્યાલયમાં સત્યનારાયણની કથા અને પૂજા અર્ચના કરી વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો.કુંવરજી બાવળિયા પાસે ગ્રામીણ વિસ્તારોને સ્પર્શે એવા જળ સંપતિ,પાણી પુરવઠા અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગોની જવાબદારી છે.ચાર્જ સાંભળતાની સાથે જ કુંવરજી બાવળિયા એક્શન મોડમાં જોવા મળ્યા હતા.

ચાર્જ સંભાળ્યા બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, મને ગામડાંને સ્પર્શતા ત્રણ વિભાગો સોંપવામાં આવ્યા છે.આ ત્રણેય વિભાગો,જળ સંપત્તિ,પાણી પૂરવઠા અને અન્ન નાગરિક પૂરવઠા વિભાગ.જે લોકો સાથે સીધો સંપર્ક રહે છે.આ ત્રણેય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય,લોકોને મુશ્કેલી ન પડે અને સરળતાથી યોજનાઓનો લાભ મળે તેમજ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો મારો પ્રયાસ રહેશે.

પીવાના પાણી માટેની જે સમસ્યાઓ છે તેનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવશે.સિંચાઈ વિભાગની યોજનાઓનો લાભ પણ વિશેષ ગામડાઓ સુધી કેવી રીતે અપાવી શકાય અને અન્ન-નાગરિક પૂરવઠા વિભાગની યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકોને મળે,જરૂરિયાતમંદ લોકોને મળે તેવા પ્રયાસો રહેશે.નળ સે જલ યોજના કેટલી પૂર્ણ થઇ છે અને કેટલી અધૂરી રહી છે તેનો રિવ્યૂ કરીને યોજના ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામ હાથ ધરવામાં આવશે.

કુંવરજી બાવળિયા ભાજપ સરકારમાં બીજી વાર કેબિનેટ મંત્રી બન્યા છે.બન્ને વખતે તેમને પાણી પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.અગાઉ વિજયભાઈ રૂપણીની સરકારમાં કુંવરજી બાવળિયા પેટા ચૂંટણી જીત્યા બાદ કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા.તેમના અનુભવ આધારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા વિભાગના મંત્રી બનાવવમાં આવ્યા છે.કુંવરજી બાવળિયા કોળી સમાજના આગેવાન છે.જસદણ વિધાનસભા સીટ પરથી તેઓ વિજેતા બન્યા છે. 2019માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.ભાજપ સરકારમાં બીજી વાર કેબિનેટ મંત્રી બન્યા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પૂર્વ CM વિજય રૂપાણીને મહત્વની જવાબદારી અપાઇ, આવતીકાલે ચાર્જ સંભાળશે
Next Article કામરેજના પીપોદરા ગામે પતરાના ગોડાઉનમાં છુપાવેલો 90 પેટી વિદેશી દારૂ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

3 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

3 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

3 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

3 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up