By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તવાંગ વિવાદ પર ઓવૈસીએ કર્યા પ્રહાર, કહ્યું- સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તવાંગ વિવાદ પર ઓવૈસીએ કર્યા પ્રહાર, કહ્યું- સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે..
GeneralNational

તવાંગ વિવાદ પર ઓવૈસીએ કર્યા પ્રહાર, કહ્યું- સેના મજબૂત છે પણ વડાપ્રધાન નબળા છે..

HM News
Last updated: 15/12/2022 8:29 AM
HM News
3 years ago
Share
SHARE

તવાંગ અથડામણ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.વિપક્ષ સત્તા પક્ષને તવાંગ મુદ્દે સવાલોથી ઘેરી રહી છે.પહેલા કાંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે દ્વારા તવાંગ મુદ્દે સરકારને ઘેરી હતી.ત્યારે આજે તવાંગ મુદ્દે ઓવૈસીએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.

મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ તવાંગ મુદ્દે વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં જ વડાપ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે “ફોજ તો મજબુત છે.પરંતું વડાપ્રધાન કમજોર છે,તે તો ચીનનું નામ લેતા પણ ડરે છે”

તવાંગ મદ્દે રાજકારણ ગરમાયું

છેલ્લા કેટલાક મહિનાઓથી અરુણાચલમાં ચીની સેના ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે.આ ચીની સૈનિકો વિરુદ્ધ ભારતીય સૈનિકો મજબુતાઇથી લડી રહ્યા છે તેવું રાજનાથસિંહે જણાવ્યું હતુ.વિપક્ષો માગ કરી રહ્યા છે કે આ અથડામણને લગતી માહીતી સરકાર રજૂ કરે અને સાથે આરોપ પણ લગાવમાં આવ્યો હતો કે સરકાર તવાંગ મુદ્દે કેટલીક માહિતી છૂપાવી રહી છે.જેના કારણે વિપક્ષો આ મુદ્દે સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે આજે અસદુદ્દીન ઓવૈસીએ પણ તવાંગ મુદ્દે વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરી વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા.

If this report in a British newspaper is correct, it means that the situation on the border with China is far more serious than what has been let out. And the seriousness spans from Ladakh to Arunachal. This needs answers from the government.

— Asaduddin Owaisi (@asadowaisi) December 15, 2022

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું ?

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર તવાંગ વિવાદ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને સરકાર પર સીધો આરોપ લગાવ્યો હતો કે તવાંગ મુદ્દે સરકાર હજુ પણ ઘણું છુપાવી રહી છે અને ગંભીર મુદ્દાઓ સરકાર છૂપાવી રહી છે.તવાંગ મુદ્દે ખબર પડ્યા બાદ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે 9 ડિસેમ્બરે આ ઘટના બની હતી અને સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકાર કેમ ચૂપ રહી છે અને આ બાબતે સંસદમાં કેમ કોઇ જાણકારી નથી આપી રહી?

ઓવૈસી ટ્વિટ કરી મોદી સરકારને ઘેરી

તવાંગ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ એક પછી એક ટ્વિટ કરીને મોદી સરકારને ફરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.આ ટ્વિટમાં તેમણે લંડનના અખબાર ‘ધ ટેલિગ્રાફ’ને ટાંક્યો છે.જેના દક્ષિણ એશિયાના સંવાદદાતા જો વોલેને ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં અરુણાચલ સરહદ પર ચીની સેના દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો વારંવાર કરવામાં આવી રહ્યા હતા.અને આ કારણથી ચીની સૈનિકોએ ભારતીય સેના સાથે ઘણી વખત ઘર્ષણ કરી રહી હતી પરંતુ આ વાત ભારત દ્વારા છુપાવવામાં આવી હતી જેથી લોકોમાં કોઈ ડર ન પેદા થાય.અસદુદ્દીન ઓવૈસીએ આ આધારે ટ્વિટ કરીને કહ્યું કે, “મોદી સરકાર દ્વારા આટલા મોટા પાયા પર તથ્યોને છુપાવવામાં આવી રહ્યા છે.શું આ મુદ્દો સંસદમાં ચર્ચા માટે જરૂરી નથી અને વડાપ્રધાનને તેનો જવાબ ના આપવો જોઈએ.સત્ય પોતાના લોકોથી કેમ છુપાવવામાં આવે છે?”

તેના પછીની ટ્વિટમાં, ઓવસીએ કહ્યું, “જો બ્રિટિશ અખબારનો અહેવાલ સાચો છે,તો તેનો સીધો અર્થ એ છે કે સરહદ પર ચીન સાથેનો વિવાદ જે કહેવામાં આવી રહ્યો છે તેના કરતા વધુ મુશ્કેલીજનક છે અને લદ્દાખથી અરુણાચલ સુધી આપણે ગંભીર બનવું પડશે.સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ.”

ત્રીજી ટ્વીટમાં ઓવૈસીએ કહ્યું, “આપણા દેશની સેના ખૂબ જ મજબૂત છે પરંતુ વડાપ્રધાન ખૂબ જ નબળા છે.તેઓ ચીનનું નામ લેતા પણ ડરે છે,તેઓ સવાલોથી બચવાની કોશિશ કરી રહ્યા છે.અને ખુબ મોટી મુશિબતને છૂપાવવાની કોશિશ કરી રહ્યા છે ફક્ત ચર્ચા દ્વારા જ આ ઉકેલ શોધી શકાય છે અને આ મામલે સરકારના આ વલણને સ્વીકારી શકાય નહીં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશને ફ્રાન્સથી મળ્યું રાફેલ કાફલાનું 36મું છેલ્લું એરક્રાફ્ટ, UAEમાં મિડ-એર રિફ્યુઅલિંગ પછી ભારત પહોંચ્યું
Next Article મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up