By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ
GeneralNational

તબ્લીગી કાંડ : જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ

HM News
Last updated: 02/04/2020 8:39 AM
HM News
6 years ago
Share
SHARE

યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવાયા

લખનઉઃ તબલીગી જમાત સાથે જોડાયેલ એક હેરાન કરી મુકે એવા સમાચાર સામે આવ્યા છે.યૂપીમાં તબલીગી જમાતમાંથી આવેલ 97 લોકોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અન્યનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવી જશે.યૂપી તબલગીઘી જમાત સાથે જોડાયેલ 1330 લોકોની ઓળખ થઈ ગઈ છે.તેમાંથી 258 વિદેશી છે.

યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.તેની સાથે જ 200 લોકોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.કહેવાય છે કે, હાલમાં આ શરૂઆતનો રિપોર્ટ છે અને 97 લોકોના બીજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તબલીગી જમાતના કેસ સામે આવ્યા બાદ લખનઉમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા કે યૂપીના જેટલા પણ લોકો તબલીગી જમાતના મરકજમાં સામેલ થયા હતા તે તમામની ઝડપથી ઓળખ કરવામાં આવે અને તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ કરાવવામાં આવે.

ઔરૈયાના મદરેસામાંથી કાઢવામાં આવ્યા 13 લોકો, બધાને કોરેન્ટાઈન કરવામાં આવ્યા

ઉપરાંત યૂપીના ઔરેયૈમાં એક મદરેસામાંથી 13 લોકોનો બહાર કાઢવામાં આવ્યા છે.તેઓ અહીં સાથે રહેતા હતા અને તેમને કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.આ 13માંથી 11 લોકો શામલીના છે અને 2 લોકો તેલંગાનાના રાજ્યના છે.હાલમાં તેમના કોરોના વાયરસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

નોંધનયી છે કે,તબલીગી જમાતના કોરોના વાયરસ પોઝિટિવ લોકોના દેશના અલગ અલગ ભાગમાં જવાથી દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ખૂબ જ વધી ગયો છે અને તમામ રાજ્યોની સરકારોએ આ સ્થિનો સામનો કરવા માટે જરૂરી આદેશ આપ્યા છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકાના વિજ્ઞાનીએ કોરોનાવાયરસનો ઈલાજ કરતી દવા શોધી કાઢી
Next Article મુંબઈઃ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાંથી મળેલા Coronavirusના દર્દીનું મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

7 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

7 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

7 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up