By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દેવાયત ખવડની આગોતરા જામીન અરજીની સુનાવણી આજે ટળી, હવે શનિવારે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > દેવાયત ખવડની આગોતરા જામીન અરજીની સુનાવણી આજે ટળી, હવે શનિવારે
GeneralSaurashtra

દેવાયત ખવડની આગોતરા જામીન અરજીની સુનાવણી આજે ટળી, હવે શનિવારે

HM News
Last updated: 15/12/2022 9:40 AM
HM News
3 years ago
Share
SHARE

લોકસાહિત્ય દેવાયત ખવડ છેલ્લા કેટલાય દિવસથી એક મારામારીના ગુનામાં ફરાર ફરી રહ્યો છે ત્યારે ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી પરંતુ એ સુનાવણી આજે ટળી છે અને હવે આગામી 17 તારીખ અને શનિવારના રોજ ફરીથી જામીન અરજી પર ચુનાવણી હાથ ધરવામાં આવશે.

દેવાયત ખવડે આગોતરા જામીન અરજી કરી હતી

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.છેલ્લા 4 દિવસથી ફરાર દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

આઠ દિવસ થયા છતાં પણ પોલીસ પકડથી દૂર

મયુરસિંહે અગાઉ પણ દેવાયત ખવડ વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરી હતી કે દેવાયત તેને વારંવાર મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે.આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે એ સંદર્ભે હજી કોઇ વિગત સામે આવી નથી.પરંતુ બનાવની વિગત અનુસાર મયુરસિંહ ઓફિસેથી પોતાના ઘરે જઇ રહ્યાં હતા ત્યારે દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા દેવાયત ખવડને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાવને આઠ દિવસ થયા છતાં પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે.

શું છે વિવાદ

તાજેતરમાં દેવાયત ખવડે પોતાના સાગરીત સાથે એક વ્યક્તિ સાથે જાહેરમાં મારામારી કરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામાના શખ્સને માર મારવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી.જેને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલીના મોતા ગામેથી 33 હજારનો દારૂ ઝડપાયો
Next Article રાજસ્થાનમાં પાકિસ્તાનનું ચોકલેટ ષડયંત્ર, ઉદયપુરમાં વેચાતી હતી બીફમાંથી બનેલી ‘ચિલી-મિલી’ ટોફી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up