By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘ધનકુબેર ધારાસભ્યો’ : વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 83 ટકા ધારાસભ્યો છે કરોડપતિ !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘ધનકુબેર ધારાસભ્યો’ : વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 83 ટકા ધારાસભ્યો છે કરોડપતિ !
GeneralGujarat NowPolitics

‘ધનકુબેર ધારાસભ્યો’ : વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 83 ટકા ધારાસભ્યો છે કરોડપતિ !

HM News
Last updated: 15/12/2022 9:56 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે,ત્યારે વિવિધ પાર્ટીના જીતેલા 182 ઉમેદવારોને હવે ધારાસભ્યનું પદ મળ્યું છે.પરંતુ, શું તમે એ જાણો છો કે જે જનતાએ આ 182 ધારાસભ્યોને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે,તેમાંથી 151 જેટલા ધારાસભ્યો કરોડપતિ છે.આ આંકડો ખરેખર ચોંકાવનારો છે.વર્ષ 2017ના આંકડાની વાત કરીએ તો ત્યારે 141 કરોડપતિ ધારાસભ્યો હતા, જ્યારે 2022માં આ આંકડામાં 10 અંકનો વધારો થયો છે ને 151 જેટલા ધારાસભ્યો કરોડપતિ હોવાનુ સામે આવ્યું છે.

કુલ બેઠકમાંના 83 ટકા ધારાસભ્યો ધનકુબેર

બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ વર્ષની કુલ બેઠકમાંના 83 ટકા ધારાસભ્યો ધનકુબેર નીકળ્યા છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.આ સંસ્થાઓએ ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા ઉમેદવારોના એફિડેવિટનો અભ્યાસ કર્યા બાદ આ સંદર્ભમાં રિપોર્ટ જારી કર્યો છે.

સૌથી વધુ ભાજપના 132 ધારાસભ્યો કરોડપતિ

આ રીપોર્ટ અનુસાર 151 કુલ કરોડપતિ ધારાસભ્યોમાંથી સૌથી વધુ 132 કરોડપતિ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે,જ્યારે 14 કરોડપતિ ધારાસભ્યો કોંગ્રેસના,3 અપક્ષના અને આમ આદમી પાર્ટી તેમજ સમાજવાદી પાર્ટીના 1-1 ધારાસભ્યો કરોડપતિ છે.જ્યારે 151 કરોડપતિ ધારાસભ્યોમાંથી 73 ધારાસભ્યો એવા છે જેમની સંપત્તિ સવા પાંચ કરોડથી પણ વધુ છે,જ્યારે 73 ધારાસભ્યો પાસે 2 થી 5 કરોડ રુપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.

વિજેતા થયેલા ઉમેદવાર સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા

રિપોર્ટ અનુસાર આ વર્ષે વિજેતા થયેલા ઉમેદવાર સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા થઈ ગઈ છે.આ આંકડો 2017ના રૂ. 8.46 કરોડના આંકડા કરતાં લગભગ બમણો છે.સૌથી અમીર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ભાજપના માણસાના ધારાસભ્ય જે.એસ પટેલ આ વખતે 661 કરોડની સંપત્તિ સાથે વિધાનસભામાં સૌથી અમીર છે.આ પછી સિદ્ધપુરના બીજેપી ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂત જેમની પાસે કુલ રૂ. 372 કરોડની સંપત્તિ છે.તે જ સમયે, ભાજપના રાજકોટ દક્ષિણ સીટના ધારાસભ્ય રમેશ ટીલાળા રૂ. 175 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.જયારે રાજકોટ કોંગ્રેસના હારેલા ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ 160 કરોડની આજુબાજુ સંપત્તિ ધરાવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ભારતમાં ચાલી રહેલા વાવાઝોડાની સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ભારે અસર, વેપારીઓ ચિંતિત
Next Article ગુજરાતમાં શાહરુખ-દીપિકાની ‘પઠાન’ ફિલ્મ કોઈ કાળે રિલીઝ ના થવી જોઈએ : રાજભા ગઢવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up