By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા
GeneralMumbai

મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા

HM News
Last updated: 17/12/2022 10:21 AM
HM News
4 years ago
Share
SHARE

– અમે મહારાષ્ટ્રના મહાપુરૂષોનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ : ઉદ્ધવ ઠાકરે
– તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથ આવ્યા છે

મુંબઈ, 17 ડિસેમ્બર 2022, શનિવાર : દેશમાં એક તરફ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનને લઈને હલ્લાબોલ ચાલી રહ્યો છે.ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાપુરૂષોના અપમાનને લઈને શિંદે સરકાર અને રાજ્યપાલ સામે મહાવિકાસ અઘાડીએ હલ્લાબોલ શરૂ કર્યો છે.આ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા એનસીપીના અજીત પવાર પણ સામેલ થયાં છે.મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર નિવેદન આપતાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો.આજે મહાવિકાસ અઘાડીના સેંકડો કાર્યકર્તાઓ રોડ પર ઉતરી ગયાં છે.

સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો

મહારાષ્ટ્રમાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.વિપક્ષના મોટા નેતાઓનું કહેવું છે કે શિવાજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફુલે જેવી હસ્તીઓના અપમાન,કર્ણાટકની સીમા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મરાઠીઓ સાથે અત્યાચાર અને ઔદ્યોગિક પરિયોજનાઓમાં મહારાષ્ટ્રને બહાર રાખવા વિરૂદ્ધ મુંબઈમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો છે.આ રેલી જ જણાવે છે કે તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથ આવ્યા છે.

રાજ્યપાલ કોશિયારીએ શિવાજીને જુના જમાનાના આઈકોન કહ્યા હતાં

મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શિવાજી મહારાજને 19 નવેમ્બરે ઓરંગાબાદમાં એક કાર્યક્રમમાં શિવાજી મહારાજને જુના જમાનાના આઈકોન કહ્યાં હતાં.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ હાજર હતાં.તેમણે સભામાં બાબાસાહેબ આંબેડકર અને નીતિન ગડકરીને આધુનિક યુગના આઈકોન કહ્યાં હતાં.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત ભાજપના ધારાસભ્યો દિલ્હીમાં PM સાથે ડિનર લેશે, સી.આર.પાટીલે આમંત્રણ આપ્યું
Next Article પઠાણ વિવાદમાં સૌથી મોટા ન્યૂઝ, શાહરૂખ-દિપીકાની મુશ્કેલી વધી : ૫ સામે નોંધાયા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up